$f/3$ લંબાઈનો એક પાતળો સળિયો $f$ કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ અરીસાની અક્ષ પર મૂકેલો છે. તેના વિવર્ધિત પ્રતિબિંબનો એક છેડો સળિયાના એક છેડાને સ્પર્શે છે. પ્રતિબિંબની લંબાઈ કેટલી હશે?

  • A
    $f$
  • B
    $\frac{1}{2}f$
  • C
    $2f$
  • D
    $\frac{1}{4}f$

Explore More

Similar Questions

એક વસ્તુને અંતર્ગોળ અરીસાની સામે ધ્રુવથી $x \ cm$ અંતરે મૂકતા $3$ ગણી મોટી વાસ્તવિક પ્રતિબિંબ મળે છે. જો તેને $(x+5) \ cm$ અંતરે ખસેડવામાં આવે, તો પ્રતિબિંબની મોટવણી $2$ થાય છે. અરીસાની કેન્દ્રલંબાઈ કેટલી હશે ($cm$ માં)?

પ્રકાશનું એક કિરણ અંતર્ગોળ અરીસા પર આપાત થાય છે. તે મુખ્ય અક્ષને સમાંતર છે અને મુખ્ય અક્ષથી તેની ઊંચાઈ અરીસાની કેન્દ્રલંબાઈ જેટલી છે. બિંદુ $B$ (જ્યાં પરાવર્તિત કિરણ મુખ્ય અક્ષને છેદે છે) ના અંતરનો વક્રતા કેન્દ્રથી મુખ્ય કેન્દ્રના અંતર સાથેનો ગુણોત્તર શોધો ($AB$ એ પરાવર્તિત કિરણ છે).

એક બિંદુવત પદાર્થ અંતર્ગોળ અરીસાના ધ્રુવ અને મુખ્ય કેન્દ્રની વચ્ચે છે અને અરીસાથી દૂર અચળ ઝડપે ગતિ કરે છે. તો,પ્રતિબિંબનો વેગ:

એક ગોલીય અરીસો વસ્તુના રેખીય કદ કરતાં ત્રણ ગણી મોટી અને ચત્તી પ્રતિબિંબ બનાવે છે. જો વસ્તુ અને પ્રતિબિંબ વચ્ચેનું અંતર $80 \, cm$ હોય,તો અરીસાની કેન્દ્રલંબાઈ ........$cm$ છે.

Difficult
View Solution

$f$ કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ અરીસાને $\mu$ વક્રીભવનાંક ધરાવતા પ્રવાહીમાં ડુબાડવામાં આવે છે. પ્રવાહીમાં તેની કેન્દ્રલંબાઈ કેટલી થશે $:$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo