એક સદિશ $\vec{a}$ ના લંબકોણીય કાર્તેઝિયન યામ પદ્ધતિના સાપેક્ષ ઘટકો $2p$ અને $1$ છે. આ પદ્ધતિને ઉગમબિંદુની આસપાસ અમુક ખૂણે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ફેરવવામાં આવે છે. જો નવી પદ્ધતિના સાપેક્ષ $\vec{a}$ ના ઘટકો $p+1$ અને $1$ હોય,તો:

  • A
    $p = 0$
  • B
    $p = 1$ અથવા $p = -\frac{1}{3}$
  • C
    $p = -1$ અથવા $p = \frac{1}{3}$
  • D
    $p = 1$ અથવા $p = -1$

Explore More

Similar Questions

જો $|\overline{a}|=2, |\overline{b}|=3, |\overline{c}|=5$ હોય અને સદિશો $\overline{a}$ અને $\overline{b}$,$\overline{b}$ અને $\overline{c}$,તથા $\overline{c}$ અને $\overline{a}$ વચ્ચેનો દરેક ખૂણો $60^{\circ}$ હોય,તો $|\overline{a}+\overline{b}+\overline{c}|$ નું મૂલ્ય શોધો.

જો બિંદુઓ $A$ અને $B$ ના સ્થાન સદિશો $\vec{a} = \hat{i} + 3\hat{j} - \hat{k}$ અને $\vec{b} = 3\hat{i} - \hat{j} - 3\hat{k}$ હોય,તો $AB$ ના મધ્યબિંદુનો સ્થાન સદિશ શું હશે?

જો $\overline{r} = -4 \hat{i} - 6 \hat{j} - 2 \hat{k}$ એ સદિશો $\overline{a} = -\hat{i} - 4 \hat{j} + 3 \hat{k}$ અને $\overline{b} = -8 \hat{i} - \hat{j} + 3 \hat{k}$ નું સુરેખ સંયોજન હોય,તો નીચેનામાંથી કયું સાચું છે?

જો $\vec{a}$ અને $\vec{b}$ બે અસમરેખ સદિશો હોય,તો $|\vec{b}| \vec{a} + |\vec{a}| \vec{b}$ શું દર્શાવે છે?

ધારો કે $u, v$ અને $w$ એ અસમતલીય સદિશો છે. તો નીચેનામાંથી કયા સદિશોને અનુરૂપ બિંદુઓ સમરેખ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo