આઈન્સ્ટાઈનના ફોટોઈલેક્ટ્રિક સમીકરણ મુજબ, ઉત્સર્જિત ફોટોઈલેક્ટ્રોનની ગતિઊર્જા વિરુદ્ધ આપાત વિકિરણની આવૃત્તિનો આલેખ એક સીધી રેખા આપે છે, જેનો ઢાળ

  • A
    આપાત વિકિરણની તીવ્રતા પર આધાર રાખે છે.
  • B
    ઉપયોગમાં લેવાયેલ ધાતુના પ્રકાર પર આધાર રાખે છે.
  • C
    બધી ધાતુઓ માટે સમાન હોય છે અને વિકિરણની તીવ્રતાથી સ્વતંત્ર હોય છે.
  • D
    આપાત વિકિરણની તીવ્રતા અને ઉપયોગમાં લેવાયેલ ધાતુના પ્રકાર બંને પર આધાર રાખે છે.

Explore More

Similar Questions

એક ફોટોઈલેક્ટ્રિક સપાટીને ક્રમશઃ $\lambda$ અને $(\lambda/3)$ તરંગલંબાઈ ધરાવતા એકવર્ણી પ્રકાશ વડે પ્રકાશિત કરવામાં આવે છે. જો બીજા કિસ્સામાં ઉત્સર્જિત ફોટોઈલેક્ટ્રોનની મહત્તમ ગતિઊર્જા પ્રથમ કિસ્સા કરતાં $4$ ગણી હોય, તો પદાર્થની સપાટીનું કાર્યવિધેય (work function) શોધો ($h$ = પ્લાન્કનો અચળાંક, $c$ = પ્રકાશની ઝડપ).

જો ધાતુની સપાટી પર આપાત થતા પ્રકાશની આવૃત્તિ બમણી કરવામાં આવે, તો ઉત્સર્જિત ફોટોઈલેક્ટ્રોનની મહત્તમ ગતિઊર્જા પર શું અસર થશે?

ફોટોઇલેક્ટ્રિક અસરના પ્રયોગમાં, ફોટોઇલેક્ટ્રોન માટે $K_{max}$ એ $K_0$ છે. જો પ્રકાશની આવૃત્તિ બમણી કરવામાં આવે, તો $K_{max}$ એ $3K_0$ થાય છે. જો પ્રકાશની આવૃત્તિ ત્રણ ગણી કરવામાં આવે તો $K_{max}$ નું મૂલ્ય કેટલું થશે? ($K_0$ ના સંદર્ભમાં)

Difficult
View Solution

એક ધાતુની સપાટી પર $4500 \; \mathring A$ તરંગલંબાઈ ધરાવતું વિકિરણ આપાત કરવામાં આવે છે. ઉત્સર્જિત ફોટો-ઇલેક્ટ્રોન $2 \; mT$ ના અચળ ચુંબકીય ક્ષેત્રમાં $90^{\circ}$ ના ખૂણે દાખલ થાય છે. જો તે $2 \; mm$ ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગમાં ગતિ કરવાનું શરૂ કરે,તો ધાતુનું કાર્ય વિધેય આશરે ............. $eV$ હશે.

ધાતુનું કાર્ય વિધેય ......... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo