$0.5\,mH$ નું ઇન્ડક્ટર,$20\,\mu F$ નો કેપેસિટર અને $20\,\Omega$ નો અવરોધ $220\,V$ ના $AC$ સ્ત્રોત સાથે શ્રેણીમાં જોડાયેલા છે. જો પ્રવાહ $EMF$ સાથે સમાન કળામાં હોય,તો સર્કિટમાં પ્રવાહનો કંપવિસ્તાર $\sqrt{x}\,A$ છે. $x$ નું મૂલ્ય શોધો:

  • A
    $242$
  • B
    $241$
  • C
    $240$
  • D
    $236$

Explore More

Similar Questions

શ્રેણી $LCR$ સર્કિટમાં, $R$ પરનો વોલ્ટેજ $100 \text{ V}$ છે, $R = 1 \text{ k}\Omega$ અને $C = 2 \mu\text{F}$ છે. કોણીય આવૃત્તિ $\omega = 200 \text{ rad s}^{-1}$ છે. અનુનાદ સમયે, '$L$' પરનો વોલ્ટેજ કેટલો હશે ($V$ માં)?

એક શ્રેણી $LCR$ સર્કિટ $45 \sin (\omega t) \text{ V}$ ના સ્ત્રોત સાથે જોડાયેલ છે. સર્કિટની અનુનાદિત કોણીય આવૃત્તિ $10^5 \text{ rad s}^{-1}$ છે અને અનુનાદ સમયે પ્રવાહનો કંપવિસ્તાર $I_0$ છે. જ્યારે સ્ત્રોતની કોણીય આવૃત્તિ $\omega = 8 \times 10^4 \text{ rad s}^{-1}$ હોય, ત્યારે સર્કિટમાં પ્રવાહનો કંપવિસ્તાર $0.05 I_0$ છે. જો $L = 50 \text{ mH}$ હોય, તો List-$I$ ની દરેક એન્ટ્રીને List-$II$ ના યોગ્ય મૂલ્ય સાથે જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો.

$L = 8.0 \, H$,$C = 0.5 \, \mu F$ અને $R = 100 \, \Omega$ શ્રેણીમાં ધરાવતા $LCR$ સર્કિટમાં,રેઝોનન્સ ફ્રીક્વન્સી (અનુનાદ આવૃત્તિ) રેડિયન પ્રતિ સેકન્ડમાં કેટલી હશે?

આકૃતિમાં એક શ્રેણી $LCR$ પરિપથ દર્શાવેલ છે. જેમાં $10 \ H$ નું ઇન્ડક્ટન્સ,$40 \ \mu F$ નું કેપેસિટન્સ અને $60 \ \Omega$ નો અવરોધ $240 \ V$ ના ચલિત આવૃત્તિવાળા ઉદગમ સાથે જોડાયેલ છે. અનુનાદિત આવૃત્તિએ પ્રવાહ કેટલો હશે ($A$ માં)?

એક શ્રેણી $LCR$ સર્કિટમાં,$300 \ \Omega$ નો અવરોધ,$25 \ \text{nF}$ નું કેપેસિટર અને $100 \ \text{mH}$ નું ઇન્ડક્ટર વાપરવામાં આવે છે. સર્કિટમાં મહત્તમ પ્રવાહ માટે,$ac$ સ્ત્રોતની કોણીય આવૃત્તિ $. . . . \times 10^4 \ \text{rad s}^{-1}$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo