કોઈ પણ અયુગ્મ ધનપૂર્ણાંક $a$ નું સ્વરૂપ . . . . . . હોય છે,જ્યાં $m$ કોઈ પૂર્ણાંક છે.

  • A
    $4m+1$ અથવા $4m+2$
  • B
    $4m+2$ અથવા $4m+3$
  • C
    $4m+1$ અથવા $4m+3$
  • D
    $4m$ અથવા $4m+1$

Explore More

Similar Questions

લાંબી ભાગાકારની પ્રક્રિયા કર્યા વગર,જણાવો કે નીચેની સંમેય સંખ્યાનું દશાંશ નિરૂપણ શાંત છે કે અનંત આવૃત છે: $\frac{29}{343}$.

કોઈ પણ ધન પૂર્ણાંક $n$ માટે $5^n$ નો અંતિમ અંક હંમેશા....... હોય છે.

યુક્લિડના ભાગાકારના પૂર્વપ્રમેય મુજબ,આપેલ ધન પૂર્ણાંકો $a$ અને $b$ માટે,અનન્ય અનૃણ પૂર્ણાંકો $q$ અને $r$ એવા મળે કે જેથી $a = bq + r,$ જ્યાં ...........

Difficult
View Solution

જો કોઈ ધન પૂર્ણાંક $3q + 1$ સ્વરૂપમાં હોય,જ્યાં $q$ એ પ્રાકૃતિક સંખ્યા છે,તો તેનો વર્ગ $3m + 1$ સ્વરૂપમાં લખી શકાય છે. શું આ વિધાન સત્ય છે કે અસત્ય?

$4^{n}$ સંખ્યાઓનો વિચાર કરો,જ્યાં $n$ એ પ્રાકૃતિક સંખ્યા છે. તપાસો કે શું $n$ ની એવી કોઈ કિંમત છે જેના માટે $4^{n}$ નો અંતિમ અંક શૂન્ય હોય.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo