વિધાન $(A)$: પ્રક્ષિપ્ત પદાર્થના ગતિપથ પરના કોઈ બિંદુએ તેનો વેગ તે બિંદુએ રહેલા ઢાળ જેટલો હોય છે.
કારણ $(R)$: કોઈ બિંદુએ વેગ સદિશ હંમેશા તે બિંદુએ ગતિપથના સ્પર્શકની દિશામાં હોય છે.

  • A
    વિધાન $A$ અને $R$ બંને સાચા છે અને $R$ એ $A$ ની સાચી સમજૂતી છે
  • B
    વિધાન $A$ અને $R$ બંને સાચા છે પરંતુ $R$ એ $A$ ની સાચી સમજૂતી નથી
  • C
    $A$ સાચું છે પરંતુ $R$ ખોટું છે
  • D
    $A$ ખોટું છે પરંતુ $R$ સાચું છે

Explore More

Similar Questions

એક પ્રક્ષિપ્ત પદાર્થને સમક્ષિતિજ સાથે $53^o$ ના ખૂણે $50 \, ms^{-1}$ ના વેગથી ફેંકવામાં આવે છે. ખોટું વિધાન પસંદ કરો.

એક કણને જમીન પરથી $v$ જેટલી પ્રારંભિક ઝડપ અને $\theta$ જેટલા પ્રક્ષિપ્ત કોણ સાથે ફેંકવામાં આવે છે. પ્રક્ષિપ્ત સમય અને તેના ગતિપથના મહત્તમ બિંદુ સુધી પહોંચવાના સમય વચ્ચે કણનો સરેરાશ વેગ કેટલો હશે?

વિધાન $(A)$: જ્યારે પ્રક્ષિપ્ત કોણ $45^{\circ}$ હોય ત્યારે પ્રક્ષિપ્ત પદાર્થની અવધિ (Range) મહત્તમ હોય છે.
કારણ $(R)$: પ્રક્ષિપ્ત પદાર્થની અવધિ માત્ર પ્રક્ષિપ્ત કોણ પર આધાર રાખે છે.

જો પ્રક્ષિપ્ત પદાર્થની ગતિનું સમીકરણ $y=Ax-Bx^2$ હોય,તો પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ અને પ્રક્ષિપ્ત પદાર્થની અવધિ (Range) નો ગુણોત્તર કેટલો થાય?

એક પદાર્થને $t = 0$ સમયે $10\,ms^{-1}$ ના વેગથી સમક્ષિતિજ સાથે $60^\circ$ ના ખૂણે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. $t = 1\,s$ સમયે તેના ગતિપથની વક્રતા ત્રિજ્યા $R$ છે. હવાનો અવરોધ અવગણતા અને ગુરુત્વાકર્ષણ પ્રવેગ $g = 10\,ms^{-2}$ લેતા,$R$ નું મૂલ્ય ........ $m$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo