વિધાન $(A): \operatorname{cosech}^{-1}(3) = \log \left(\frac{1+\sqrt{10}}{3}\right)$
કારણ $(R): e^{\operatorname{cosech}^{-1} x}$ એ દ્વિઘાત સમીકરણ $x p^2 - 2p - x = 0$ નું બીજ છે.
નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો.

  • A
    $(A)$ સાચું છે,$(R)$ સાચું છે અને $(R)$ એ $(A)$ ની સાચી સમજૂતી છે.
  • B
    $(A)$ સાચું છે,$(R)$ સાચું છે પરંતુ $(R)$ એ $(A)$ ની સાચી સમજૂતી નથી.
  • C
    $(A)$ સાચું છે પરંતુ $(R)$ ખોટું છે.
  • D
    $(A)$ ખોટું છે પરંતુ $(R)$ સાચું છે.

Explore More

Similar Questions

જો $\tan^{-1} (ax) + \tan^{-1} (3x) = \frac{\pi}{4}$, જ્યાં $3ax^2 < 1$, તો $x = \frac{1}{6}$ માટે $a$ ની કિંમત શું છે...

જો $\sec ^{-1} \frac{x}{a}-\sec ^{-1} \frac{x}{b}=\sec ^{-1} b-\sec ^{-1} a$ હોય,તો $x$ ની કિંમત શોધો.

જો $\cos (2\sin ^{ - 1}x) = \frac{1}{9}$ હોય,તો $x = $

$\tan \left(\frac{\pi}{4}+\frac{1}{2} \cos ^{-1}\left(\frac{a}{b}\right)\right)+\tan \left(\frac{\pi}{4}-\frac{1}{2} \cos ^{-1}\left(\frac{a}{b}\right)\right)$ ની કિંમત શોધો.

જો $y = \cot^{-1} \left( \frac{1 + x}{1 - x} \right)$ હોય,તો $\frac{dy}{dx} = $

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo