$10\, cm$ ત્રિજ્યા ધરાવતા સમાન રીતે વિદ્યુતભારીત ડાયલેક્ટ્રિક ગોળાના કેન્દ્રથી $20\, cm$ અંતરે વિદ્યુતક્ષેત્ર $100\, V/m$ છે. ગોળાના કેન્દ્રથી $3\, cm$ અંતરે વિદ્યુતક્ષેત્ર ....... $V/m$ હશે.

  • A
    $150$
  • B
    $125$
  • C
    $120$
  • D
    $0$

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવ્યા મુજબ, એક લંબઘન $E = 2x^2 \hat{i} - 4y \hat{j} + 6 \hat{k} \; \text{N/C}$ વિદ્યુતક્ષેત્ર ધરાવતા વિસ્તારમાં મૂકેલ છે. લંબઘનની અંદર રહેલા વિદ્યુતભારનું મૂલ્ય $n \varepsilon_0 \; \text{C}$ છે. $n$ નું મૂલ્ય $............$ છે (લંબઘનના પરિમાણો $x, y, z$ અક્ષો પર અનુક્રમે $1 \times 2 \times 3 \; \text{m}^3$ છે).

$X$ અને $Y$ એકબીજાની નજીક રહેલી મોટી,સમાંતર વાહક પ્લેટો છે. દરેક સપાટીનું ક્ષેત્રફળ $A$ છે. $X$ ને $Q$ જેટલો વિદ્યુતભાર આપવામાં આવે છે. $Y$ પર કોઈ વિદ્યુતભાર નથી. બિંદુઓ $A, B$ અને $C$ આકૃતિમાં દર્શાવ્યા મુજબ છે.

એક ચાર્જ થયેલા કેપેસિટરની બે પ્લેટો વચ્ચે મૂકાયેલા વિદ્યુતભારિત કણ પર $10 \; N$ નું બળ લાગે છે. જો કેપેસિટરની એક પ્લેટ દૂર કરવામાં આવે,તો તે કણ પર લાગતું બળ ...... $N$ થશે.

બિંદુ $A$ અને $B$ પરના વિદ્યુતક્ષેત્રનો ગુણોત્તર શોધો. અનંત લંબાઈનો સમાન રીતે વિદ્યુતભારીત તાર જેની રેખીય વિદ્યુતભાર ઘનતા $\lambda$ છે,તેને $z$-અક્ષ પર રાખવામાં આવ્યો છે.

$R$ ત્રિજ્યા ધરાવતા એક નક્કર અવાહક ગોળાનો વિચાર કરો,જેમાં વિદ્યુતભાર ઘનતા $\rho = \rho_0 r^2$ મુજબ બદલાય છે (જ્યાં $\rho_0$ અચળાંક છે અને $r$ કેન્દ્રથી અંતર છે). કેન્દ્રથી $x$ અને $y$ અંતરે આવેલા બે બિંદુઓ $A$ અને $B$ $(x < R, y > R)$ નો વિચાર કરો. જો બિંદુઓ $A$ અને $B$ પરના વિદ્યુતક્ષેત્રના મૂલ્યો સમાન હોય,તો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo