નીચે આપેલા સદિશોને ધ્યાનમાં લો. સાચું વિધાન પસંદ કરો.

  • A
    $E=A-B$ અને $A=D+C$
  • B
    $-E=-A+B$ અને $A=-D+C$
  • C
    $E=-A-B$ અને $E=-B+D+C$
  • D
    $E=-A-B$ અને $E=-B+C-D$

Explore More

Similar Questions

બે બળો $(x + y)$ અને $(x - y)$ કયા ખૂણે કાર્યરત હોવા જોઈએ જેથી પરિણામી બળ $\sqrt{x^2 + y^2}$ મળે?

બે સદિશો $\vec{A}$ અને $\vec{B}$ કે જે એકબીજા સાથે $\theta$ ખૂણે નમેલા છે,તેમના પરિણામી સદિશનું મૂલ્ય અને દિશા શોધવા માટેના સમીકરણો આપો.

ત્રણ સદિશો,જે દરેકનું મૂલ્ય $3 \sqrt{1.5}$ એકમ છે,એક બિંદુ પર કાર્યરત છે. જો કોઈપણ બે સદિશો વચ્ચેનો ખૂણો $\frac{\pi}{3}$ હોય,તો ત્રણેય સદિશોના પરિણામી સદિશનું મૂલ્ય કેટલું થશે?

સદિશો $\vec{A} = 4\hat{i} - 3\hat{j}$ અને $\vec{B} = 8\hat{i} + 8\hat{j}$ ના પરિણામી સદિશને સમાંતર એકમ સદિશ કયો છે?

$|\vec{A} + \vec{B}|$ અને $|\vec{A} - \vec{B}|$ ના મૂલ્યો ક્યારે સમાન થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo