$R_{1}$ અને $R_{2}$ ત્રિજ્યા ધરાવતા બે વિદ્યુતભારીત ધાતુના ગોળાઓ $S_{1}$ અને $S_{2}$ ધ્યાનમાં લો. તેમની સપાટી પરના વિદ્યુતક્ષેત્રો $E_{1}$ ( $S_{1}$ પર) અને $E_{2}$ ( $S_{2}$ પર) એવા છે કે જેથી $E_{1} / E_{2} = R_{1} / R_{2}$ થાય. તો દરેક ગોળા પરના સ્થિત વિદ્યુત પોટેન્શિયલનો ગુણોત્તર $V_{1} / V_{2}$ કેટલો થશે?

  • A
    $(R_{2} / R_{1})$
  • B
    $(R_{1} / R_{2})^{3}$
  • C
    $(R_{1} / R_{2})$
  • D
    $(R_{1} / R_{2})^{2}$

Explore More

Similar Questions

બે કેપેસિટર, $C_1$ અને $C_2$ ની કેપેસીટન્સનો ગુણોત્તર $1:2$ છે. $V_s$ અને $V_p$ એ અનુક્રમે $C_1$ અને $C_2$ ના શ્રેણી અને સમાંતર જોડાણ પર લાગુ પાડવામાં આવતા વિદ્યુતસ્થિતિમાનના તફાવત છે, જેથી બંને કિસ્સામાં સંગ્રહિત ઉર્જા સમાન થાય છે. $V_s$ અને $V_p$ નો ગુણોત્તર કેટલો હશે?

આપેલ આકૃતિમાં,$8\, \mu F$ કેપેસીટન્સ પરનો વિદ્યુતભાર અને વિદ્યુતસ્થિતિમાનનો તફાવત અનુક્રમે કેટલો હશે?

Difficult
View Solution

નીચે દર્શાવેલ વિદ્યુત પરિપથમાં કેપેસિટર પર સંગ્રહિત વિદ્યુતભારનું મૂલ્ય . . . . . . $\mu C$ છે.

નીચેની આકૃતિમાં $9 \ V$ ની બેટરી અને $C_1 = C_2 = C_3 = 1 \ \mu F$ કેપેસિટન્સ ધરાવતા $3$ અનચાર્જ્ડ કેપેસિટર દર્શાવેલ છે. સ્વીચને જમણી બાજુએ ત્યાં સુધી રાખવામાં આવે છે જ્યાં સુધી કેપેસિટર $C_1$ સંપૂર્ણપણે ચાર્જ ન થાય,ત્યારબાદ સ્વીચને ડાબી બાજુએ ફેરવવામાં આવે છે. કેપેસિટર $C_2$ પરનો અંતિમ ચાર્જ કેટલો હશે?

આપેલ પરિપથ માટે,સ્થિર સ્થિતિમાં દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર $\mu C$ માં ગણો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo