આકૃતિમાં દર્શાવ્યા મુજબ પાતળી કાચની પ્લેટોથી બનેલા બે સમાન,ત્રિકોણાકાર પોલા પ્રિઝમ $A$ અને $B$ ને નહિવત અંતરે ગોઠવેલા છે. સફેદ પ્રકાશનું કિરણ ડાબી બાજુથી પ્રિઝમ $A$ પર આપાત થાય છે. આપેલ છે કે પાણીનો વક્રીભવનાંક તાપમાન સાથે વ્યસ્ત સંબંધ ધરાવે છે,તો પ્રિઝમ $B$ ની જમણી બાજુએ મળતું કિરણ સફેદ દેખાશે નહીં,જો

  • A
    બંને પ્રિઝમ ગરમ પાણી $(70^{\circ} C)$ થી ભરેલા હોય
  • B
    બંને પ્રિઝમ ઠંડા પાણી $(7^{\circ} C)$ થી ભરેલા હોય
  • C
    બંને પ્રિઝમ ખાલી હોય
  • D
    પ્રિઝમ $A$ ગરમ પાણી $(70^{\circ} C)$ થી અને પ્રિઝમ $B$ ઠંડા પાણી $(7^{\circ} C)$ થી ભરેલા હોય

Explore More

Similar Questions

એક પ્રિઝમનો વક્રીભવનાંક $\sqrt{3/2}$ અને પ્રિઝમકોણ $90^o$ છે. પ્રિઝમ દ્વારા ઉત્પન્ન થતું લઘુત્તમ વિચલન (ડિગ્રીમાં) શોધો.

Difficult
View Solution

ન્યૂનત્તમ વિચલન કોણ એ સમબાજુ પ્રિઝમના પ્રિઝમકોણ જેટલો છે. કયા આપાતકોણ $i$ માટે આ ન્યૂનત્તમ વિચલન જોવા મળશે?

$A$ ખૂણાવાળા પ્રિઝમમાંથી પસાર થતા પ્રકાશના કિરણના આપાતકોણ અને નિર્ગમનકોણ અનુક્રમે $i$ અને $e$ છે. પ્રિઝમ દ્વારા ઉત્પન્ન થતું કુલ વિચલન કેટલું છે?

પ્રિઝમનો વક્રીભવનાંક $\sqrt{2}$ છે અને પ્રિઝમનો કોણ $30^\circ$ છે. પ્રિઝમની એક વક્રીભવન સપાટી પોલિશ કરેલી છે. એકરંગી પ્રકાશનું કિરણ પ્રિઝમમાં દાખલ થાય છે અને તેના માર્ગે પાછું ફરે છે. તો પ્રિઝમની પ્રથમ વક્રીભવન સપાટી પર આપાતકોણ કેટલા ડિગ્રી હશે ($^\circ$ માં)?

પ્રિઝમના વક્રીભવનાંક માટેનું સમીકરણ લઘુત્તમ વિચલન કોણ $(\delta_m)$ અને પ્રિઝમ કોણ $(A)$ ના પદમાં લખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo