$3 \times 4$ શ્રેણિકની રચના કરો,જેના ઘટકો $a_{i j}=2 i-j$ દ્વારા આપવામાં આવ્યા છે.

  • A
    $A=\begin{bmatrix} 1 & 0 & -1 & -2 \\ 3 & 2 & 1 & 0 \\ 5 & 4 & 3 & 2 \end{bmatrix}$
  • B
    $A=\begin{bmatrix} 1 & 0 & -1 & -2 \\ 3 & 2 & 1 & 0 \\ 5 & 4 & 3 & 2 \end{bmatrix}$
  • C
    $A=\begin{bmatrix} 1 & 0 & -1 & 2 \\ 3 & 2 & 1 & 0 \\ 5 & -4 & -3 & 2 \end{bmatrix}$
  • D
    $A=\begin{bmatrix} 1 & 0 & 1 & 2 \\ 3 & 2 & 1 & 0 \\ 5 & -4 & 3 & 2 \end{bmatrix}$

Explore More

Similar Questions

જો $A$ અને $B$ સમાન કક્ષાના વિસંમિત (skew-symmetric) શ્રેણિકો હોય, તો $AB - BA$ એ . . . . . . છે.

ત્રીજા ક્રમના શ્રેણિક $A$ માં, $a_{ij}$ એ $i$-મી હાર અને $j$-મી સ્તંભનો ઘટક દર્શાવે છે. જો $i = j$ માટે $a_{ij} = 0$, $i > j$ માટે $1$, અને $i < j$ માટે $-1$ હોય, તો શ્રેણિક કેવો છે?

$A = [a_{ij}]_{m \times n}$ એ ચોરસ શ્રેણિક છે,જો

ધારો કે $I$ એ $3 \times 3$ એકમ શ્રેણિક (identity matrix) દર્શાવે છે અને $P$ એ $I$ ના સ્તંભોને ફરીથી ગોઠવીને મેળવેલ શ્રેણિક છે. તો,

જો $A$ એ $m \times n$ કક્ષાનો શ્રેણિક હોય અને $B$ એવો શ્રેણિક હોય કે જેથી $AB^{\prime}$ અને $B^{\prime}A$ બંને વ્યાખ્યાયિત હોય,તો શ્રેણિક $B$ ની કક્ષા શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo