રસોઈ ગેસના સિલિન્ડર એક સમાન ઝડપે ગતિ કરતી ટ્રકમાં રાખવામાં આવ્યા છે. અંદરના ગેસના અણુઓનું તાપમાન

  • A
    વધશે
  • B
    ઘટશે
  • C
    સમાન રહેશે
  • D
    કેટલાંક માટે ઘટશે,જ્યારે બીજા માટે વધશે

Explore More

Similar Questions

$15\,g$ નાઇટ્રોજન વાયુને $27\,^{\circ}C$ તાપમાને એક પાત્રમાં રાખવામાં આવ્યો છે. વાયુને આપવામાં આવતી ઉષ્માનો જથ્થો શોધો,જેથી અણુઓનો rms વેગ બમણો થાય. (આશરે ...... $kJ$ માં) [ $R = 8.3\,J/K\,mole$ લો ]

નીચેનામાંથી કયો આલેખ અચળ તાપમાને રાખેલ આદર્શ વાયુ માટે દબાણ $P$ સાથે $\beta = -(dV/dP)$ નો ફેરફાર દર્શાવે છે?

Difficult
View Solution

ઓક્સિજનના અણુનું દળ $5.30 \times 10^{-26} \; kg$ છે અને તેના કેન્દ્રમાંથી પસાર થતી અને બે અણુઓને જોડતી રેખાને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા $1.94 \times 10^{-46} \; kg \cdot m^{2}$ છે. ધારો કે વાયુમાં આવા અણુની સરેરાશ ઝડપ $500 \; m/s$ છે અને તેની ચાકગતિ ઉર્જા એ તેની સ્થાનાંતરિત ગતિ ઉર્જાના બે તૃતીયાંશ ભાગની છે. અણુનો સરેરાશ કોણીય વેગ શોધો.

$l$ લંબાઈની એક નળાકાર ટ્યુબ $AB$, જે બંને છેડે બંધ છે, તેમાં $M$ આણ્વીય દળ ધરાવતો $1 \text{ mol}$ આદર્શ વાયુ ભરેલો છે. આ ટ્યુબને સમક્ષિતિજ સમતલમાં $AB$ ને લંબ અને $A$ છેડામાંથી પસાર થતી અક્ષની આસપાસ અચળ કોણીય વેગ $\omega$ થી ફેરવવામાં આવે છે. જો $A$ અને $B$ આગળના દબાણ અનુક્રમે $P_{A}$ અને $P_{B}$ હોય, તો (ધારો કે ટ્યુબના તમામ બિંદુઓ પર તાપમાન સમાન છે):

એક બોક્સમાં ${T_1}$ તાપમાન અને ${P_1}$ દબાણે આદર્શ વાયુના $N$ અણુઓ છે. બોક્સમાં અણુઓની સંખ્યા બમણી કરવામાં આવે છે અને વાયુની કુલ ગતિઊર્જા અગાઉ જેટલી જ રાખવામાં આવે છે. જો નવું દબાણ ${P_2}$ અને તાપમાન ${T_2}$ હોય,તો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo