ખાલી જગ્યા પૂરો:
$(i)$ વર્તુળનો સ્પર્શક તેને $.........$ બિંદુ(ઓ)માં છેદે છે.
$(ii)$ વર્તુળને બે બિંદુઓમાં છેદતી રેખાને $.........$ કહે છે.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(A) $(i)$ વર્તુળનો સ્પર્શક વર્તુળને માત્ર એક જ બિંદુમાં સ્પર્શે છે. તેથી,તે વર્તુળને $1$ બિંદુમાં છેદે છે.
$(ii)$ જે રેખા વર્તુળને બે ભિન્ન બિંદુઓમાં છેદે છે,તેને વર્તુળની છેદિકા કહેવામાં આવે છે.

Explore More

Similar Questions

$17$ અને $8$ ત્રિજ્યા ધરાવતા બે સમકેન્દ્રી વર્તુળો આપેલા છે. મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે છે. જીવાની લંબાઈ શોધો.

$\Delta ABC$ માં,$m \angle B = 90^{\circ}$ છે. એક વર્તુળ $\Delta ABC$ ની ત્રણેય બાજુઓને સ્પર્શે છે. જો $AB = 16$ અને $BC = 30$ હોય,તો વર્તુળની ત્રિજ્યા શોધો.

વર્તુળ $\odot(P, 5)$ ની બહારના બિંદુ $A$ માંથી દોરેલો સ્પર્શક વર્તુળને $B$ માં સ્પર્શે છે. જો $PA = 13$ હોય,તો $AB = \dots$

$\overline{PA}$ એ વર્તુળની બહારના બિંદુ $P$ માંથી દોરેલો $\odot(O, r)$ નો સ્પર્શક છે. જો $m\angle AOP = 40^\circ$ હોય,તો $m\angle OPA = \ldots$ ($^\circ$ માં)

વર્તુળની જીવા અને તેના અનુરૂપ ચાપના યોગને $\ldots \ldots \ldots \ldots$ કહેવામાં આવે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo