$(0,0)$ અને રેખા $x+y-1=0$ પર બિંદુ $(2,4)$ માંથી દોરેલા લંબના લંબપાદમાંથી પસાર થતી સુરેખાનું સમીકરણ શોધો.

  • A
    $y=-3x$
  • B
    $y=3x$
  • C
    $y=\frac{1}{3}x$
  • D
    $y=\frac{-1}{3}x$

Explore More

Similar Questions

$5x - 6y - 1 = 0$ અને $3x + 2y + 5 = 0$ રેખાઓના છેદબિંદુમાંથી પસાર થતી અને $3x - 5y + 11 = 0$ રેખાને લંબ હોય તેવી રેખાનું સમીકરણ શોધો.

ઉગમબિંદુમાંથી રેખા પર દોરવામાં આવેલ લંબ રેખાને $(-2, 9)$ બિંદુમાં મળે છે. તો તે રેખાનું સમીકરણ શોધો.

બિંદુઓ $(3,4)$ અને $(-1,2)$ ને જોડતા રેખાખંડના લંબદ્વિભાજકનું સમીકરણ શોધો.

જો બિંદુઓ $P(1, 4)$ અને $Q(k, 3)$ ને જોડતા રેખાખંડના લંબદ્વિભાજકનો $y$-અંતઃખંડ $-4$ હોય,તો $k$ ની કિંમત શોધો.

જો બિંદુ $A(2,3)$ નું $X$-અક્ષમાં પ્રતિબિંબ $B$ હોય; $B$ નું રેખા $x+y=0$ માં પ્રતિબિંબ $C$ હોય અને $C$ નું $x-y=0$ માં પ્રતિબિંબ $D$ હોય,તો રેખાઓ $CD$ અને $AB$ નું છેદબિંદુ કયું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo