$100$ અને $200$ ની વચ્ચે $9$ વડે વિભાજ્ય હોય તેવી પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો શોધો.

  • A
    $1683$
  • B
    $1654$
  • C
    $1590$
  • D
    $1783$

Explore More

Similar Questions

પ્રથમ વીસ બેકી પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો $\ldots \ldots \ldots \ldots$ છે.

Difficult
View Solution

એક $A.P.$ માટે,પ્રથમ પદ $10$ છે અને $10$ મું પદ $100$ છે. તો,પ્રથમ $10$ પદોનો સરવાળો.......... છે.

પ્રથમ $n$ બેકી પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો ............ છે.

એક $AP$ માં,$l = 28$,$S = 144$ આપેલ છે અને કુલ $9$ પદો છે. $a$ શોધો.

ધારો કે $S_n$,$S_{2n}$ અને $S_{3n}$ એ સમાંતર શ્રેણીના અનુક્રમે $n$,$2n$ અને $3n$ પદોનો સરવાળો છે. સાબિત કરો કે $S_{3n} = 3(S_{2n} - S_n)$.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo