$42 \, cm$ ત્રિજ્યા ધરાવતા ધાતુના ગોળાને ઓગાળીને $1.4 \, cm$ ત્રિજ્યાના કેટલા દડા બનાવી શકાય?

  • A
    $29610$
  • B
    $24560$
  • C
    $27000$
  • D
    $25500$

Explore More

Similar Questions

$3:4:5$ ના ગુણોત્તરમાં ધાર ધરાવતા ધાતુના ત્રણ સમઘનને ઓગાળીને એક નવો સમઘન બનાવવામાં આવે છે,જેનો વિકર્ણ $12\sqrt{3} \, \text{cm}$ છે. તો ત્રણેય સમઘનની ધાર શોધો ($\text{cm}$ માં).

$4.2 \,cm$ ની ધારવાળા સમઘનમાંથી કાપી શકાતા સૌથી મોટા લંબવૃત્તીય શંકુનું ઘનફળ ($cm^3$ માં) કેટલું થાય?

એક નક્કર લોખંડના થાંભલામાં $220 \,cm$ ઊંચાઈ અને $24 \,cm$ પાયાનો વ્યાસ ધરાવતો એક નળાકાર છે,જેની ઉપર $60 \,cm$ ઊંચાઈ અને $8 \,cm$ ત્રિજ્યા ધરાવતો બીજો નળાકાર મૂકવામાં આવ્યો છે. જો $1 \,cm^3$ લોખંડનું દળ આશરે $8 \,g$ હોય,તો થાંભલાનું દળ શોધો. ($kg$ માં) ($\pi = 3.14$ લો)

$21 \,cm$ ત્રિજ્યા ધરાવતા ધાતુના ગોળાને ઓગાળીને $0.5 \,cm$ વ્યાસનો તાર બનાવવામાં આવે છે. તો તારની લંબાઈ $m$ માં શોધો.

એક ગોલકનું ઘનફળ $4.5 \pi \, cm^3$ છે. તો,તેનો વ્યાસ $\ldots \ldots \ldots \ldots cm$ થાય.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo