જો $F = 2x^2 - 3x - 2$ હોય,તો સાચો વિકલ્પ પસંદ કરો.

  • A
    $x = -1/2$ એ સ્થિર સંતુલનનું સ્થાન છે.
  • B
    $x = 2$ એ સ્થિર સંતુલનનું સ્થાન છે.
  • C
    $x = -1/2$ એ અસ્થિર સંતુલનનું સ્થાન છે.
  • D
    $x = 2$ એ તટસ્થ સંતુલનનું સ્થાન છે.

Explore More

Similar Questions

સંપર્ક બળ અને ક્ષેત્ર બળમાંથી કયું બળ સંરક્ષી છે અને કયું બળ અસંરક્ષી છે?

બે અણુઓ વચ્ચેની સ્થિતિઊર્જા $U$ એ તેમની વચ્ચેના અંતર $x$ ના વિધેય તરીકે દર્શાવેલ છે. $A, B, C$ એ બિંદુઓ છે જેના માટે $x = 0.6 \mathring{A}, 1.2 \mathring{A}, 1.8 \mathring{A}$ છે. $A, B, C$ પર બે અણુઓ વચ્ચેનું બળ કેટલું હશે?

એક કણ $U = K(x^2 + y^2 + z^2)$ સૂત્ર દ્વારા આપવામાં આવેલા સ્થિતિમાન પ્રદેશમાં ગતિ કરે છે. કણ પર લાગતું બળ શોધો.

વિધાન $(A) :-$ જો બળ દ્વારા થયેલું કાર્ય પથ પર આધાર રાખતું હોય,તો તે બળને અ-સંરક્ષી (non-conservative) બળ કહેવામાં આવે છે.
કારણ $(R) :-$ બધા જ સંરક્ષી બળો કેન્દ્રીય બળો છે.

$x$-અક્ષ પર ગતિ કરતા પદાર્થ પર લાગતા બળ $F$ નો તેની સ્થિતિ $(x)$ સાથેનો ફેરફાર આકૃતિમાં દર્શાવેલ છે. પદાર્થ કયા બિંદુએ સ્થિર સંતુલન સ્થિતિમાં છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo