જો $a = \frac{3+\sqrt{5}}{2}$ હોય,તો $a^{2} + \frac{1}{a^{2}}$ ની કિંમત શોધો.

  • A
    $5$
  • B
    $7$
  • C
    $9$
  • D
    $11$

Explore More

Similar Questions

નીચેનાનું સાદું રૂપ આપો:
$3 \sqrt{3}+2 \sqrt{27}+\frac{7}{\sqrt{3}}$

$\frac{1}{\sqrt{9}-\sqrt{8}}$ ની કિંમત કેટલી થાય?

નીચે આપેલ પદાવલિના છેદનું સંમેયીકરણ કરો અને $\sqrt{2}=1.414, \sqrt{3}=1.732$ અને $\sqrt{5}=2.236$ લઈને દશાંશના ત્રણ સ્થાન સુધી તેની કિંમત શોધો:
$\frac{\sqrt{2}}{2+\sqrt{2}}$

નીચેની પદાવલિનું સાદું રૂપ આપો: $(\sqrt{11}-\sqrt{3})^{2}$

જો $x=\frac{\sqrt{3}+\sqrt{2}}{\sqrt{3}-\sqrt{2}}$ અને $y=\frac{\sqrt{3}-\sqrt{2}}{\sqrt{3}+\sqrt{2}}$ હોય,તો $x^{2}+y^{2}$ ની કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo