જો $E, F, G$ અને $H$ એ સમાંતરબાજુ ચતુષ્કોણ $ABCD$ ની બાજુઓના મધ્યબિંદુઓ હોય,તો સાબિત કરો કે $ar(EFGH) = \frac{1}{2} ar(ABCD)$.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) સમાંતરબાજુ ચતુષ્કોણ $ABCD$ માં,$E, F, G$ અને $H$ એ અનુક્રમે $AB, BC, CD$ અને $DA$ ના મધ્યબિંદુઓ છે. $GE$ દોરો.
સમાંતરબાજુ ચતુષ્કોણ $ABCD$ માં,$AB \parallel CD$ અને $AB = CD$ છે.
$\therefore BE \parallel CG$ અને $BE = (\frac{1}{2} AB) = CG = (\frac{1}{2} CD)$ થાય.
$\therefore$ ચતુષ્કોણ $EBCG$ એ સમાંતરબાજુ ચતુષ્કોણ છે.
$\therefore GE \parallel BC$ થાય.
હવે,$\Delta EFG$ અને સમાંતરબાજુ ચતુષ્કોણ $EBCG$ એક જ પાયા $GE$ પર અને સમાંતર રેખાઓ $GE$ અને $BC$ ની વચ્ચે આવેલા છે.
$\therefore ar(EFG) = \frac{1}{2} ar(EBCG)$ ... $(1)$
તે જ રીતે,$\Delta EHG$ અને સમાંતરબાજુ ચતુષ્કોણ $AEGD$ એક જ પાયા $GE$ પર અને સમાંતર રેખાઓ $GE$ અને $AD$ ની વચ્ચે આવેલા છે.
$\therefore ar(EHG) = \frac{1}{2} ar(AEGD)$ ... $(2)$
$(1)$ અને $(2)$ નો સરવાળો કરતા,
$ar(EFG) + ar(EHG) = \frac{1}{2} ar(EBCG) + \frac{1}{2} ar(AEGD)$
$\therefore ar(EFGH) = \frac{1}{2} [ar(EBCG) + ar(AEGD)]$
$\therefore ar(EFGH) = \frac{1}{2} ar(ABCD)$

Explore More

Similar Questions

એક બિંદુ $P$ એ સમાંતરબાજુ ચતુષ્કોણ $ABCD$ ની બાજુ $CD$ પર આવેલું છે. જો $ar(ABCD) = 56 \, cm^2$ હોય,તો $ar(PAB) = \dots \dots \dots cm^2$ થાય.

$D, E$ અને $F$ એ $\Delta ABC$ ની બાજુઓ $BC, CA$ અને $AB$ ના મધ્યબિંદુઓ છે. સાબિત કરો કે:
$(i)$ $BDEF$ એક સમાંતરબાજુ ચતુષ્કોણ છે.
$(ii)$ $ar(DEF) = \frac{1}{4} ar(ABC)$
$(iii)$ $ar(BDEF) = \frac{1}{2} ar(ABC)$

Difficult
View Solution

સમાંતરબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ $=$ .........

આપેલ આકૃતિમાં,$ABED$ એક સમાંતરબાજુ ચતુષ્કોણ છે અને $DE = EC$ છે. સાબિત કરો કે $\operatorname{ar}(ABF) = \operatorname{ar}(BEC)$.

$ABCD$ એક સમલંબ ચતુષ્કોણ છે જેમાં સમાંતર બાજુઓ $AB = a \text{ cm}$ અને $DC = b \text{ cm}$ છે. $E$ અને $F$ એ અસમાંતર બાજુઓના મધ્યબિંદુઓ છે. $\operatorname{ar}(ABFE)$ અને $\operatorname{ar}(EFCD)$ નો ગુણોત્તર શોધો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo