જો $-3$ એ દ્વિઘાત સમીકરણ $x^{2}+3(k+2)x-9=0$ નું એક બીજ હોય,તો $k=\ldots \ldots \ldots \ldots .$

  • A
    $2$
  • B
    $-2$
  • C
    $3$
  • D
    $-3$

Explore More

Similar Questions

........ એ પણ દ્વિઘાત સમીકરણનો ઉકેલ શોધવાની રીતનો ઉલ્લેખ કર્યો હતો.

ચકાસો કે $x$ ની આપેલી કિંમત એ દ્વિઘાત સમીકરણ $x^{2}+\sqrt{2}x-4=0$ નો ઉકેલ છે કે નહીં: $x=-2\sqrt{2}$.

દ્વિઘાત સૂત્રનો ઉપયોગ કરીને દ્વિઘાત સમીકરણ $2x^{2} - 3x - 5 = 0$ ના બીજ શોધો.

જો $3$ એ દ્વિઘાત સમીકરણ $x^{2}-kx+6=0$ નું બીજ હોય,તો $k = \ldots$

જો સમીકરણનો ઉકેલ $R$ માં હોય,તો નીચેના સમીકરણને દ્વિઘાત સૂત્રનો ઉપયોગ કરીને ઉકેલો: $x^{2}+6x+5=0$.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo