જો $arg(z) < 0$ હોય,તો $arg(-z) - arg(z)$ ની કિંમત કેટલી થાય?

  • A
    $\pi$
  • B
    $-\pi$
  • C
    $-\frac{\pi}{2}$
  • D
    $\frac{\pi}{2}$

Explore More

Similar Questions

જ્યારે બેન્ઝીનની પ્રક્રિયા નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઈડની હાજરીમાં ઇથાઇલ ક્લોરાઈડ સાથે કરવામાં આવે ત્યારે બનતી નીપજનું આણ્વીય સૂત્ર શું છે?

$\frac{dy}{dx} + y = e^x$ નો ઉકેલ શું છે?

$HCl$ ને નીચેના ઓક્સાઇડમાં ઉમેરવામાં આવે છે,તેમાંથી કયું $H_2O_2$ આપશે?

એક ચોક કોઈલનું આત્મ-પ્રેરકત્વ $10 \, mH$ છે. જ્યારે તેને $10 \, V$ ના $DC$ સ્ત્રોત સાથે જોડવામાં આવે છે,ત્યારે પાવરનો વ્યય $20 \, W$ થાય છે. જ્યારે તેને $10 \, V$ ના $AC$ સ્ત્રોત સાથે જોડવામાં આવે છે,ત્યારે પાવરનો વ્યય $10 \, W$ થાય છે. $AC$ સ્ત્રોતની આવૃત્તિ ....... $Hz$ હશે.

એક વાયુ માટે $\frac{R}{C_v} = 0.4$ છે,જ્યાં $R$ એ સાર્વત્રિક વાયુ અચળાંક છે અને $C_v$ એ અચળ કદ પર મોલર વિશિષ્ટ ઉષ્મા છે. આ વાયુના અણુઓ કેવા પ્રકારના છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo