જો ભૌતિકવિજ્ઞાનના $3$ પુસ્તકો,રસાયણવિજ્ઞાનના $2$ પુસ્તકો અને ગણિતના $4$ પુસ્તકોને એક છાજલી પર એવી રીતે ગોઠવવાના હોય કે જેથી ભૌતિકવિજ્ઞાનના બધા પુસ્તકો સાથે રહે અને ગણિતના બધા પુસ્તકો સાથે રહે,તો આવી ગોઠવણીઓની સંખ્યા કેટલી થાય?

  • A
    $576$
  • B
    $288$
  • C
    $3456$
  • D
    $1152$

Explore More

Similar Questions

$MAXIMUM$ શબ્દના અક્ષરોમાંથી કેટલા શબ્દો બનાવી શકાય,જો બે વ્યંજનો સાથે ન આવે?

શું $3! + 4! = 7!$ છે?

ધારો કે $n$ એ અંકોની સંખ્યા છે. $2, 5, 7$ એમ ત્રણ અંકોનો ઉપયોગ કરીને ઓછામાં ઓછી $900$ અલગ-અલગ $n$-અંકી સંખ્યાઓ બનાવી શકાય છે. તો $n$ ની ન્યૂનતમ કિંમત કેટલી હશે?

$10$ ખરા-ખોટા પ્રકારના પ્રશ્નોના કેટલા પ્રકારે જવાબ આપી શકાય?

$MONDAY$ શબ્દના તમામ અક્ષરોનો ઉપયોગ કરીને,અર્થપૂર્ણ કે અર્થહીન તમામ શબ્દો બનાવવામાં આવે છે. આ શબ્દોને શબ્દકોશ મુજબ ક્રમમાં ગોઠવવામાં આવે છે. $MONDAY$ શબ્દનો ક્રમ (serial number) શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo