જો $\sqrt{2} \sec \theta + \tan \theta = 1$ હોય,તો $\theta$ નું વ્યાપક મૂલ્ય શું છે?

  • A
    $n\pi + \frac{3\pi}{4}$
  • B
    $2n\pi + \frac{\pi}{4}$
  • C
    $2n\pi - \frac{\pi}{4}$
  • D
    $2n\pi \pm \frac{\pi}{4}$

Explore More

Similar Questions

અંતરાલ $[0, \frac{\pi}{3}]$ માં સમીકરણ $\cos^2 2x + \cos^2 \frac{5x}{4} = \cos 2x \cos^2 5x$ ના ઉકેલોની સંખ્યા કેટલી છે?

જો $\cos 2\theta + 3\cos \theta = 0$ હોય,તો $\theta$ નું વ્યાપક મૂલ્ય શું છે?

જો $\cos \theta = -\frac{1}{\sqrt{2}}$ અને $\tan \theta = 1$ હોય,તો $\theta$ નું વ્યાપક મૂલ્ય શું છે?

સમીકરણ $2 \tan \theta - \cot \theta = -1$ નો વ્યાપક ઉકેલ શોધો.

જો $m$ અને $n$ એ અંતરાલ $[-\pi, \pi]$ માં $\theta$ ની અનુક્રમે ધન અને ઋણ કિંમતોની સંખ્યા હોય જે સમીકરણ $\cos 2 \theta \cos \frac{\theta}{2} = \cos 3 \theta \cos \frac{9 \theta}{2}$ નું સમાધાન કરે છે,તો $mn$ ની કિંમત $.............$ થાય.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo