જો $a$ અને $b$ બે સ્વૈચ્છિક અચળાંકો હોય,તો સુરેખા $(a - 2b)x + (a + 3b)y + 3a + 4b = 0$ કયા બિંદુમાંથી પસાર થશે?

  • A
    $(-1, -2)$
  • B
    $(1, 2)$
  • C
    $(-2, -3)$
  • D
    $(2, 3)$

Explore More

Similar Questions

જો સુરેખાઓ $ax + amy + 1 = 0$,$bx + (m + 1)by + 1 = 0$ અને $cx + (m + 2)cy + 1 = 0$ $(m \neq 0)$ સંગામી હોય,તો $a, b, c$ શેમાં છે?

$x - y + 1 = 0$ અને $2x + 3y - 8 = 0$ રેખાઓના છેદબિંદુમાંથી પસાર થતી અને $3$ નો $x$-અંતઃખંડ ધરાવતી રેખાનું સમીકરણ છે:

રેખાઓ $(a^3 + 3)x + ay + a - 3 = 0$ અને $(a^5 + 2)x + (a + 2)y + 2a + 3 = 0$ (જ્યાં $a$ એ વાસ્તવિક સંખ્યા છે) નું છેદબિંદુ $y$-અક્ષ પર હોય તે માટે:

$x$-અક્ષને સમાંતર અને $ax + 2by + 3b = 0$ અને $bx - 2ay - 3a = 0$ રેખાઓના છેદબિંદુમાંથી પસાર થતી રેખા,જ્યાં $(a, b) \ne (0, 0)$ છે

$L_1$ અને $L_2$ બે રેખાઓ છે જેમના ઢાળ અનુક્રમે $2$ અને $-\frac{1}{2}$ છે. જો $L_1$ અને $L_2$ બંને રેખાઓ $x-y+2=0$ અને $2x+y+3=0$ સાથે સંગામી હોય,તો રેખાઓ $L_1$ અને $L_2$ દ્વારા યામ અક્ષો પર બનાવેલા અંતઃખંડોના નિરપેક્ષ મૂલ્યોનો સરવાળો કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo