જો $y = (1 + \frac{1}{x}) (1 + \frac{2}{x}) (1 + \frac{3}{x}) . . . . . . (1 + \frac{n}{x})$ અને $x \neq 0$ હોય,તો $x = -1$ માટે $\frac{dy}{dx}$ શોધો.

  • A
    $n!$
  • B
    $(n - 1)!$
  • C
    $(-1)^n (n - 1)!$
  • D
    $(-1)^n n!$

Explore More

Similar Questions

અરીસાની કેન્દ્રલંબાઈ $\frac{2}{f} = \frac{1}{v} - \frac{1}{u}$ દ્વારા આપવામાં આવે છે. $u$ અને $v$ ના મૂલ્યો શોધવામાં, ભૂલો $p$ જેટલી છે. તો, $f$ માં સાપેક્ષ ભૂલ કેટલી છે?

જો $a(4+x^2)=x$ અને $y-x^3=a^2$ હોય,તો $x=1$ આગળ $\frac{dy}{dx}$ ની કિંમત ... છે.

ધારો કે $C$ એ વક્ર $y^3 - 3xy + 2 = 0$ છે. જો $H$ અને $V$ એ વક્ર $C$ પરના એવા બિંદુઓના ગણ હોય જ્યાં વક્રનો સ્પર્શક અનુક્રમે સમક્ષિતિજ (horizontal) અને શિરોલંબ (vertical) હોય,તો

જો $y$ એ $x$ નું વિધેય હોય અને $\log (x+y)=2xy$ હોય,તો $y^{\prime}(0)$ નું મૂલ્ય શોધો.

જો $\tan y = \cot \left(\frac{\pi}{4} - x\right)$ હોય, તો $\frac{dy}{dx} = $

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo