જો $\alpha$ અને $\beta$ એ $x^2-2x+4=0$ ના બીજ હોય,તો $\alpha^6+\beta^6$ ની કિંમત શોધો.

  • A
    $32$
  • B
    $64$
  • C
    $128$
  • D
    $256$

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં મધ્યસ્થ પરમાણુનું સંકરણ $sp^2$ થી બદલાઈને $sp^3$ થાય છે?

એક લીસા ઢળતા સમતલ (inclined plane) કે જેનો ખૂણો $\theta = \sin^{-1}\left(\frac{1}{l}\right)$ છે, તેને કેટલો સમક્ષિતિજ પ્રવેગ આપવો જોઈએ જેથી તેના પર રહેલી વસ્તુ ઢળતા સમતલની સાપેક્ષમાં સ્થિર રહે?

ઉગમબિંદુને $(1,2)$ પર સ્થળાંતરિત કરવામાં આવે છે. જૂની સિસ્ટમમાં બિંદુ $(7,5)$ ક્રમિક રીતે નીચે મુજબના રૂપાંતરણોમાંથી પસાર થાય છે.
$I$. ઉગમબિંદુના આપેલ સ્થળાંતર હેઠળ નવા બિંદુ પર જાય છે.
$II$. નવી $X$-અક્ષની ઋણ દિશામાં $2$ એકમ દ્વારા સ્થળાંતરિત થાય છે.
$III$. નવી સિસ્ટમના ઉગમબિંદુની આસપાસ ઘડિયાળની દિશામાં $\frac{\pi}{4}$ ખૂણે ફેરવવામાં આવે છે. બિંદુ $(7,5)$ નું અંતિમ સ્થાન શું છે?

પરવલય $y^2+8x-2y+17=0$ ના નાભિલંબની લંબાઈ કેટલી છે?

$500 \ mL$ ક્ષમતા ધરાવતા પાત્રમાં $CO$ અને $Cl_2$ ને મિશ્ર કરીને $COCl_2$ બનાવવામાં આવે છે. સંતુલન સમયે,તેમાં $0.2 \ mole \ COCl_2$ અને $0.1 \ mole$ દરેક $CO$ અને $Cl_2$ રહેલા છે. પ્રક્રિયા $CO(g) + Cl_2(g) \rightleftharpoons COCl_2(g)$ માટે સંતુલન અચળાંક $K_c$ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo