જો $f(1)=0$ અને $f(n+1)-f(n)=5n$ તમામ $n \in N$ માટે હોય, તો $f(n)=$

  • A
    $\frac{5}{2}(n^2+n)$
  • B
    $\frac{5}{2}(n^2-n)$
  • C
    $\frac{5}{3}(3n^2-n)$
  • D
    $\frac{5}{4}(4n^2-1)(n-1)$

Explore More

Similar Questions

ધારો કે $f$ એવું વિધેય છે કે જેથી તમામ $x$ અને $y$ માટે $f(x + y) = f(x) + f(y)$ થાય અને તમામ $x$ માટે $f(x) = (2x^2 + 3x)g(x)$ થાય; જ્યાં $g(x)$ સતત છે અને $g(0) = 3$ છે. તો $f'(x)$ ની કિંમત શું થાય?

જો $f(x + ay, x - ay) = axy$ હોય,તો $f(x, y)$ ની કિંમત કેટલી થાય?

Difficult
View Solution

જો $f(x) = \frac{x}{x - 1} = \frac{1}{y}$ હોય,તો $f(y) = $

ધારો કે એક વિધેય $f: R \rightarrow R$ એ તમામ $x, y \in R$ માટે $f(x+y)=f(x) f(y)$ અને $f(1)=3$ નું પાલન કરે છે. જો $\sum_{i=1}^{n} f(i)=363$ હોય,તો $n$ ની કિંમત શોધો.

ધારો કે $f: R \rightarrow R$ એક વિકલનીય વિધેય છે જે તમામ $x, y \in R$ માટે $f(x + y) = f(x) + f(y) - 1$ સંબંધનું પાલન કરે છે. જો $f'(0) = 2$ હોય,તો $|f(-2)|$ ની કિંમત કેટલી થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo