જો $X$ એ સંભાવના વિતરણ $P(X=k) = \frac{(2k+3)c}{3^k}$, $k=0, 1, 2, \ldots, \infty$ ધરાવતો યાદચ્છિક ચલ હોય, તો $P(X=3) =$

  • A
    $\frac{1}{24}$
  • B
    $\frac{1}{18}$
  • C
    $\frac{1}{6}$
  • D
    $\frac{1}{3}$

Explore More

Similar Questions

જો એક ચલ $0, 1, 2, ..., n$ કિંમતો ધારણ કરે છે,જેની આવૃત્તિઓ દ્વિપદી સહગુણકો $^nC_0, ^nC_1, ..., ^nC_n$ ના પ્રમાણમાં હોય,તો વિતરણનો મધ્યક શોધો.

Difficult
View Solution

$52$ પત્તાંના સારી રીતે ચીપેલા પેકમાંથી એકસાથે (અથવા વારાફરતી પુરવણી વગર) બે પત્તાં ખેંચવામાં આવે છે. રાજાઓની સંખ્યાનો મધ્યક,વિચરણ અને પ્રમાણિત વિચલન શોધો.

Difficult
View Solution

જો એક યાદચ્છિક ચલ $X$ એ $x_1, x_2, x_3, \ldots, x_{100}$ કિંમતો સંભાવના $P(X=x_i) = K i(i+1)$ સાથે ધારણ કરે,તો $200 K=$

એક અસતત યાદચ્છિક ચલ $X$ નું સંભાવના વિતરણ નીચે મુજબ છે:
$X = x$$0$$1$$2$$3$$4$
$P(X = x)$$k$$2k$$4k$$2k$$k$

તો $P(X \leq 2)$ ની કિંમત શોધો.

નીચે આપેલ સંભાવના વિતરણનું વિચરણ શોધો:
$x$$0$$1$$2$
$P(X)$$\frac{9}{16}$$\frac{3}{8}$$\frac{1}{16}$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo