જો $f(x) = \log \left( \frac{1 + x}{1 - x} \right)$ હોય,તો $f(x)$ એ

  • A
    યુગ્મ વિધેય
  • B
    $f(x_1)f(x_2) = f(x_1 + x_2)$
  • C
    $\frac{f(x_1)}{f(x_2)} = f(x_1 - x_2)$
  • D
    અયુગ્મ વિધેય

Explore More

Similar Questions

જો $f(x) = \cos([\pi^2]x) + \cos([- \pi^2]x)$ હોય,તો નીચેનામાંથી કયું સાચું છે?

વાસ્તવિક મૂલ્ય ધરાવતું વિધેય $f(x) = \frac{|x-a|}{x-a}$ એ

વિધાન $(A)$: $\coth x = \frac{1-k}{1+k}$ જ્યાં $0 < k < 2$.
કારણ $(R)$: $y = \tanh x$ નો આલેખ હંમેશા $y = -1$ અને $y = 1$ રેખાઓની વચ્ચે આવેલો હોય છે.
સાચો વિકલ્પ પસંદ કરો:

નીચેનામાંથી કયા વિધેયો અયુગ્મ (odd) છે?
$I. f(x)=x\left(\frac{e^x-1}{e^x+1}\right)$
$II. f(x)=k^x+k^{-x}+\cos x$
$III. f(x)=\log \left(x+\sqrt{x^2+1}\right)$

વિધેય $f$ એ $f(x) = \begin{cases} 1 - x, & x < 0 \\ 1, & x = 0 \\ x + 1, & x > 0 \end{cases}$ દ્વારા વ્યાખ્યાયિત છે. $f(x)$ નો આલેખ દોરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo