જો $f(x) = \frac{1}{1 - x}$ હોય,તો સંયોજિત વિધેય $f[f\{ f(x)\} ]$ નું વિકલન શું થાય?

  • A
    $0$
  • B
    $\frac{1}{2}$
  • C
    $1$
  • D
    $2$

Explore More

Similar Questions

જો $f(x) = \frac{4x + 3}{6x - 4}$, $x \neq \frac{2}{3}$ અને $(f \circ f)(x) = g(x)$ જ્યાં $g : R - \{\frac{2}{3}\} \to R - \{\frac{2}{3}\}$, તો $(g \circ g \circ g \circ g \circ g)(3) = $

જો $f(x) = x^3 - x$ અને $g(x) = \sin^2 x$ હોય, તો $f\left(g\left(\frac{\pi}{6}\right)\right) = $

જો $f(x) = \frac{1 - x}{1 + x}$ હોય, તો $f(f(\cos x)) = $

જો $f(x) = \sqrt{x} - 1$ અને $g\{f(x)\} = x + 2\sqrt{x} + 1$ હોય,તો $g(x) = $

ધારો કે $R$ એ વાસ્તવિક સંખ્યાઓનો ગણ છે અને વિધેયો $f: R \rightarrow R$ અને $g: R \rightarrow R$ એ $f(x) = x^{2} + 2x - 3$ અને $g(x) = x + 1$ દ્વારા વ્યાખ્યાયિત છે. તો, $x$ ની કઈ કિંમત માટે $f(g(x)) = g(f(x))$ થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo