જો $y = (\sin x)^{\tan x}$ હોય,તો $\frac{dy}{dx}$ ની કિંમત શોધો.

  • A
    $(\sin x)^{\tan x} (1 + \sec^2 x \cdot \log \sin x)$
  • B
    $\tan x \cdot (\sin x)^{\tan x - 1} \cdot \cos x$
  • C
    $(\sin x)^{\tan x} \cdot \sec^2 x \cdot \log \sin x$
  • D
    $\tan x \cdot (\sin x)^{\tan x - 1}$

Explore More

Similar Questions

$Cuscuta$ (અમરવેલ) એ કોનું ઉદાહરણ છે?

જો $20$ ભિન્ન ઘટકો ધરાવતા ગણ $A = \{a_1, a_2, \ldots, a_{20}\}$ ના $5$-ઘટકોવાળા ઉપગણોની સંખ્યા એ $a_4$ સમાવતા $5$-ઘટકોવાળા ઉપગણોની સંખ્યા કરતાં $k$ ગણી હોય,તો $k$ ની કિંમત શોધો.

એક વાયુ મિશ્રણમાં $CH_4$ અને $C_2H_6$ સમાન મોલર પ્રમાણમાં છે. $NTP$ પર આ મિશ્રણના $2.24 \ L$ નું વજન ............ $g$ છે.

જ્યારે નળાકાર સળિયાઓના છેડાઓને સમાન સ્થાયી તાપમાને રાખવામાં આવે ત્યારે નીચેનામાંથી કયો સળિયો સૌથી વધુ ઉષ્માનું વહન કરશે?

સવર્ગ સંયોજનોના વર્નરના સિદ્ધાંત અંગે નીચેના વિધાનો ધ્યાનમાં લો:
$(1)$ લિગેન્ડ્સ ધાતુ આયનો સાથે સવર્ગ સહસંયોજક બંધ (ડેટીવ બોન્ડ) દ્વારા જોડાયેલા હોય છે.
$(2)$ દ્વિતીયક સંયોજકતા દિશાકીય ગુણધર્મો ધરાવે છે.
$(3)$ દ્વિતીયક સંયોજકતા અ-આયનીય હોય છે.
આમાંથી કયા વિધાનો સાચા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo