જો $f(x) = \sin^{-1}(\sin x)$; $x \in R$ હોય,તો $f$ એ

  • A
    બધા $x$ માટે સતત અને વિકલનીય છે
  • B
    બધા $x$ માટે સતત છે પરંતુ બધા $x = (2k + 1)\frac{\pi}{2}, k \in I$ માટે વિકલનીય નથી
  • C
    $x = (2k - 1)\frac{\pi}{2}, k \in I$ માટે સતત પણ નથી અને વિકલનીય પણ નથી
  • D
    $x \in R - [-1, 1]$ માટે સતત પણ નથી અને વિકલનીય પણ નથી

Explore More

Similar Questions

$\sin \left(\frac{\pi}{3}-\sin ^{-1}\left(-\frac{1}{2}\right)\right)$ ની કિંમત શોધો.

$\tan \left( 2{{\cos }^{ - 1}}\frac{3}{5} \right) = $

જો $\sin \left(\cot ^{-1}(x+1)\right)=\cos \left(\tan ^{-1} x\right)$ હોય,તો ધન વર્ગમૂળને ધ્યાનમાં લેતા,$x$ ની કિંમત $\qquad$ છે.

$cosec^{-1}(2)$ નું મુખ્ય મૂલ્ય શોધો.

${\left[ {\sin \left( {{{\tan }^{ - 1}}\frac{3}{4}} \right)} \right]^2} = $

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo