જો કોઈ કણ સરળ આવર્ત ગતિ (simple harmonic motion) કરતો હોય,તો તે કણનો પ્રવેગ:

  • A
    અચળ હોય છે
  • B
    સમય સાથે રેખીય રીતે બદલાય છે
  • C
    અનિયમિત (non-uniform) હોય છે
  • D
    $(b)$ અને $(c)$ બંને

Explore More

Similar Questions

$100 \, rad \, s^{-1}$ અને $1000 \, rad \, s^{-1}$ કોણીય આવૃત્તિ ધરાવતી બે સરળ આવર્ત ગતિઓનો સ્થાનાંતર કંપવિસ્તાર સમાન છે. તેમના મહત્તમ પ્રવેગનો ગુણોત્તર કેટલો થાય?

$S.H.M.$ કરતી એક કણનો મધ્યમાન સ્થાનથી $3\;cm$ અંતરે પ્રવેગ $12\;cm/s^2$ છે. તેનો આવર્તકાળ ..... $s$ છે.

$SHM$ (સરળ આવર્ત ગતિ) કરતા કણના સ્થાનાંતર અને પ્રવેગ વચ્ચેનો કળા તફાવત કેટલો હોય છે?

એક દોલન કરતા કણનું સ્થાનાંતર સમય $t$ (સેકન્ડમાં) સાથે સમીકરણ $y (cm) = \sin \left[ \frac{\pi}{2} \left( \frac{t}{2} + \frac{1}{3} \right) \right]$ મુજબ બદલાય છે. કણનો મહત્તમ પ્રવેગ આશરે ..... $cm/s^2$ છે.

$60 \, Hz$ ની આવૃત્તિ સાથે $S.H.M.$ કરતા કણનો કંપવિસ્તાર $0.01 \, m$ છે. કણના પ્રવેગનું મહત્તમ મૂલ્ય કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo