જો બે વર્તુળો $x^2+y^2+\alpha_1(x-y)+c=0$ અને $x^2+y^2+\alpha_2(x-y)+c=0$ પૈકી એક બીજાની અંદર આવેલું હોય,તો (જ્યાં $\alpha_1, \alpha_2 \in R, \alpha_1 \neq \alpha_2$):

  • A
    $c < 0$
  • B
    $c = 0$
  • C
    $c > 0$
  • D
    $c \geq 0$

Explore More

Similar Questions

વર્તુળ $x^2 + y^2 = 16$ ની જીવા $3x + y + 5 = 0$ ને વ્યાસ તરીકે લઈને દોરેલા વર્તુળનું સમીકરણ શું છે?

એક વર્તુળ $(0, 0)$ અને $(1, 0)$ માંથી પસાર થાય છે અને વર્તુળ ${x^2} + {y^2} = 9$ ને સ્પર્શે છે,તો વર્તુળનું કેન્દ્ર શોધો.

$x^2+y^2+4x+6y-12=0$ અને $x^2+y^2-6x-4y-12=0$ વર્તુળોના છેદબિંદુઓમાંથી પસાર થતું અને $x^2+y^2-4x+4y+8=0$ વર્તુળને લંબચ્છેદતું વર્તુળનું સમીકરણ શોધો.

રેડિકલ અક્ષ પરના બિંદુ $P$ માંથી બે વર્તુળો પર બે સ્પર્શકો દોરવામાં આવે છે જે તેમને અનુક્રમે $Q$ અને $R$ પર સ્પર્શે છે. તો $P, Q,$ અને $R$ ને જોડવાથી બનતો ત્રિકોણ કેવો છે?

જેનું કેન્દ્ર રેખા $x + 2y - 3 = 0$ પર હોય અને જે વર્તુળો ${x^2} + {y^2} - 2x - 4y + 1 = 0$ અને ${x^2} + {y^2} - 4x - 2y + 4 = 0$ ના છેદબિંદુઓમાંથી પસાર થતું હોય તેવા વર્તુળનું સમીકરણ શોધો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo