જો બ્લોક અને વેજ (wedge) વચ્ચેનો ઘર્ષણાંક $\mu $ હોય,તો વેજનો મહત્તમ સમક્ષિતિજ પ્રવેગ કેટલો હોય કે જેથી બ્લોક વેજની સાપેક્ષમાં સ્થિર રહે?

  • A
    $\left( {\frac{{3 - 4\mu }}{{4 + 3\mu }}} \right)g$
  • B
    $\left( {\frac{{1 + \mu }}{{1 - \mu }}} \right)g$
  • C
    $\left( {\frac{{1 - \mu }}{{1 + \mu }}} \right)g$
  • D
    $\left( {\frac{{3 + 4\mu }}{{4 - 3\mu }}} \right)g$

Explore More

Similar Questions

એક સમાન લંબચોરસ ઈંટ ખૂબ જ નાના ઢાળવાળા ખરબચડા ઢળતા સમતલ પર પડેલી છે. ઈંટનો કયો અડધો ભાગ સમતલ પર વધુ સંપર્ક બળ લગાડે છે?

$10\, kg$ દળનો એક બ્લોક ઢળતી સપાટી પર મૂકવામાં આવ્યો છે. જ્યારે ઢાળનો ખૂણો $30^\circ$ હોય,ત્યારે બ્લોક સપાટી પર નીચે તરફ સરકવાની શરૂઆત કરે છે. સ્થિત ઘર્ષણ બળ ....... $kg\, wt$ છે.

$20 \ kg$ વજન ધરાવતો એક પદાર્થ $5$ માં $12$ ઊંચાઈ ધરાવતા ખરબચડા ઢળતા સમતલ પરથી નીચે સરકે છે. ઘર્ષણાંક શોધો.

$8\, kg$ દળનો એક બ્લોક નીચે આકૃતિમાં દર્શાવ્યા મુજબ ખરબચડા ઢળતા સમતલ પર સ્થિર છે. સપાટી દ્વારા બ્લોક પર લગાડવામાં આવતા પરિણામી બળનું મૂલ્ય ........ $N$ થશે $(g = 10\, m/s^2)$.

$10 \ kg$ દળનો એક બ્લોક, જે શરૂઆતમાં સ્થિર છે, તે $45^{\circ}$ ના ઢળતા સમતલ પર નીચે તરફ ગતિ કરે છે. $2 \ s$ પછી બ્લોક દ્વારા કાપવામાં આવેલું અંતર કેટલું હશે? (ગતિશીલ ઘર્ષણાંક $0.3$ અને $g=10 \ m/s^2$ લો)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo