જો કોઈ પદાર્થનું સ્થાનાંતર સમયના વર્ગના પ્રમાણમાં હોય,તો તે પદાર્થ કેવી રીતે ગતિ કરે છે?

  • A
    અચળ વેગ
  • B
    વધતો પ્રવેગ
  • C
    ઘટતો પ્રવેગ
  • D
    અચળ પ્રવેગ

Explore More

Similar Questions

એક પદાર્થનું સ્થાનાંતર સમયના ઘન (cube) ના સમપ્રમાણમાં છે. તો પ્રવેગનું મૂલ્ય

એક બસ તેની ઝડપ $80 \, km \, h^{-1}$ થી ઘટાડીને $4 \, s$ માં $50 \, km \, h^{-1}$ કરે છે. બસનો પ્રવેગ શોધો.

પ્રવેગ (acceleration) શબ્દ દ્વારા તમે શું સમજો છો? તે ક્યારે ધન અને ક્યારે ઋણ હોય છે?

વેગ-સમયના આલેખનો ઢાળ શું દર્શાવે છે?

ગતિના નીચેના પ્રકારોને દરેકના એક ઉદાહરણ સાથે સમજાવો:
$(i)$ પ્રવેગ ધન છે
$(ii)$ પ્રવેગ ઋણ છે
$(iii)$ પ્રવેગ શૂન્ય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo