જો સમીકરણ $8x^2+8xy+2y^2+26x+13y+15=0$ એ સમાંતર સીધી રેખાઓની જોડી દર્શાવતું હોય,તો તેમની વચ્ચેનું અંતર કેટલું થાય.........

  • A
    $\frac{7}{\sqrt{5}}$
  • B
    $\frac{7}{2\sqrt{5}}$
  • C
    $\frac{2}{\sqrt{5}}$
  • D
    $\frac{7}{\sqrt{3}}$

Explore More

Similar Questions

સમીકરણ $xy + a^2 = a(x + y)$ શું દર્શાવે છે?

જો સમીકરણ $x^2 + y^2 + 2gx + 2fy + 1 = 0$ એ રેખાઓની જોડી દર્શાવતું હોય,તો

$\ell \in R$ માટે,સમીકરણ $(2 \ell-3) x^2+2 \ell xy-y^2=0$ એ ભિન્ન રેખાઓની જોડી દર્શાવે છે

$k x^2 + x y - y^2 = 0$ દ્વારા આપવામાં આવેલી રેખાઓમાંથી એક રેખા યામ અક્ષો વચ્ચેના ખૂણાને દુભાગે છે,તો $k$ ની કિંમતો શોધો.

સીધી રેખાઓ $x + y = 1$ અને $x - y = 4$ નું સંયુક્ત સમીકરણ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo