જો પરવલય $y^2=5x$ પર બિંદુ $P(5,5)$ માંથી દોરવામાં આવેલી નાભિ જીવા પરવલયને ફરીથી બિંદુ $Q$ માં મળે છે,તો આ પરવલય પર $Q$ આગળ દોરવામાં આવેલો સ્પર્શક પરવલયની અક્ષને કયા બિંદુએ મળે છે?

  • A
    $\left(\frac{-5}{4}, 0\right)$
  • B
    $\left(\frac{5}{16}, 0\right)$
  • C
    $\left(\frac{-5}{16}, 0\right)$
  • D
    $\left(\frac{5}{4}, 0\right)$

Explore More

Similar Questions

પરવલયો $y = x^{2}$ અને $y = -(x - 2)^{2}$ ના સામાન્ય સ્પર્શકનું સમીકરણ શોધો.

ધારો કે $P$ એ બિંદુ $(1, 0)$ છે અને $Q$ એ બિંદુ $y^2 = 8x$ ના બિંદુપથ પર છે. $PQ$ ના મધ્યબિંદુનો બિંદુપથ શોધો.

પરવલય $y^2=4ax$ પરના ગતિશીલ બિંદુ અને નાભિને જોડતા રેખાખંડના મધ્યબિંદુનો બિંદુપથ એક શંકુ છે. તે શંકુની નિયામિકાનું સમીકરણ શું છે?

ધારો કે પરવલય $x^2-4x-4y+16=0$ પરના બિંદુ $P$ આગળના સ્પર્શકનું સમીકરણ $2x-y-5=0$ છે. જો આ પરવલય પર $P$ આગળ દોરેલા અભિલંબનું સમીકરણ $ax+y+c=0$ હોય,તો $ac$ ની કિંમત શોધો.

જો બિંદુ $(a, 2a)$ એ પરવલય $y^2 = 16x$ અને નાભિમાંથી પસાર થતી દ્વિ-કોટિ (double ordinate) દ્વારા ઘેરાયેલા પ્રદેશનું અંદરનું બિંદુ હોય,તો

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo