જો વિધેય $f(\alpha) = \begin{cases} \frac{1-\cos 6 \alpha}{36 \alpha^2}, & \alpha \neq 0 \\ k, & \alpha=0 \end{cases}$ એ $\alpha=0$ આગળ સતત હોય,તો $k$ ની કિંમત . . . . . . થાય.

  • A
    $1/2$
  • B
    $-1/2$
  • C
    $0$
  • D
    $1$

Explore More

Similar Questions

ધારો કે $f : \mathbb{R} \to \mathbb{R}$ એ એક વિધેય છે જે $f(x) = \begin{cases} 5, & \text{જો } x \le 1 \\ a + bx, & \text{જો } 1 < x < 3 \\ b + 5x, & \text{જો } 3 \le x < 5 \\ 30, & \text{જો } x \ge 5 \end{cases}$ તરીકે વ્યાખ્યાયિત છે. તો $f$ એ

વિધેય $f(x) = \begin{cases} \frac{e^{1/x} - 1}{e^{1/x} + 1}, & x \ne 0 \\ 0, & x = 0 \end{cases}$ માટે,નીચેનામાંથી કયું સાચું છે?

વિધેય $f(x) = x + |x|$ એ કયા અંતરાલ માટે સતત છે?

જો $f:(-7,7) \rightarrow R$ એ દરેક $x \in (-7,7)$ માટે $f(x)=[x]$ દ્વારા વ્યાખ્યાયિત હોય,તો $f$ ના અસતત બિંદુઓની સંખ્યા કેટલી છે?

જો $f(x) = x\sqrt{1 - [x]^2}$ હોય,તો (જ્યાં $[.]$ એ મહત્તમ પૂર્ણાંક વિધેય દર્શાવે છે):

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo