જો રેખા $4x - 3y + p = 0$ $(p + 3 > 0)$ એ વર્તુળ $x^2 + y^2 - 4x + 6y + 4 = 0$ ને બિંદુ $(h, k)$ આગળ સ્પર્શતી હોય,તો $h - 2k = . . . . . .$

  • A
    $-\frac{8}{5}$
  • B
    $2$
  • C
    $\frac{6}{5}$
  • D
    $3$

Explore More

Similar Questions

એક રેખા યામ અક્ષો પર સમાન અંતઃખંડ બનાવે છે અને તે વર્તુળ $x^2 + y^2 = 4$ ને સ્પર્શે છે. યામ અક્ષો પર રેખા દ્વારા બનતા દરેક અંતઃખંડની લંબાઈ ... છે.

જો વર્તુળનું કેન્દ્ર $(-6, 8)$ હોય અને તે ઉગમબિંદુમાંથી પસાર થતું હોય,તો ઉગમબિંદુ આગળ તેના સ્પર્શકનું સમીકરણ શું થાય?

જો સુરેખા $4x + 3y + \lambda = 0$ એ વર્તુળ $2(x^2 + y^2) = 5$ ને સ્પર્શતી હોય,તો $\lambda$ ની કિંમત શોધો.

જો $13$ ત્રિજ્યા ધરાવતા બે વર્તુળો માટે બિંદુ $(1, -1)$ આગળ સામાન્ય સ્પર્શકનું સમીકરણ $12x + 5y - 7 = 0$ હોય,તો તે બે વર્તુળોના કેન્દ્રો શોધો.

$x-2y-6=0$ એ વર્તુળ $x^2+y^2+2gx+2fy-8=0$ નો અભિલંબ છે. જો રેખા $y=2$ આ વર્તુળને સ્પર્શતી હોય,તો વર્તુળની ત્રિજ્યા કેટલી હોઈ શકે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo