જો $(-2, 6)$ અને $(4, 8)$ બિંદુઓમાંથી પસાર થતી રેખા,$(8, 12)$ અને $(x, 24)$ બિંદુઓમાંથી પસાર થતી રેખાને લંબ હોય,તો $x$ ની કિંમત શોધો.

  • A
    $4$
  • B
    $\frac{1}{3}$
  • C
    $12$
  • D
    $-2$

Explore More

Similar Questions

બિંદુ $(3, -2)$ માંથી પસાર થતી એક સીધી રેખા, રેખા $\sqrt{3}x + y = 1$ સાથે $60^{\circ}$ નો ખૂણો બનાવે છે. જો તે $X$-અક્ષને છેદે, તો તેનું સમીકરણ શું હશે?

$(1, -2)$ અને $(3, 2)$ બિંદુઓને જોડતી રેખા અને રેખા $x + 2y - 7 = 0$ વચ્ચેનો ખૂણો કેટલો છે?

જો $A (-2, 1)$,$B (2, 3)$ અને $C (-2, -4)$ ત્રણ બિંદુઓ હોય,તો $BA$ અને $BC$ વચ્ચેનો ખૂણો કેટલો થાય?

જો રેખાઓ $y = 3x + 1$ અને $2y = x + 3$ એ રેખા $y = mx + 4$ સાથે સમાન માપનો ખૂણો બનાવે છે,તો $m = $ . . .

ઉગમબિંદુમાંથી પસાર થતી અને રેખા $x + y\sqrt{3} + 3\sqrt{3} = 0$ સાથે $60^{\circ}$ નો ખૂણો બનાવતી રેખાઓના સમીકરણો કયા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo