જો બિંદુઓ $(2k, k), (k, 2k)$ અને $(k, k)$ જ્યાં $k > 0$ હોય,તે $18$ ચોરસ એકમ ક્ષેત્રફળ ધરાવતો ત્રિકોણ બનાવતા હોય,તો ત્રિકોણનું મધ્યકેન્દ્ર શું થાય?

  • A
    $(8, 8)$
  • B
    $(4, 4)$
  • C
    $(-4, -4)$
  • D
    $(4 \sqrt{2}, 4 \sqrt{2})$

Explore More

Similar Questions

જો $(0, 1), (1, 1)$ અને $(1, 0)$ એ ત્રિકોણની બાજુઓના મધ્યબિંદુઓ હોય,તો તેનું અંત:કેન્દ્ર શોધો.

Difficult
View Solution

ધારો કે $A, B$ એ બે અર્ધ-રેખાઓ $x - \sqrt{3}|y| = \alpha, \alpha > 0$ પરના બિંદુઓ છે, જે તેમના છેદબિંદુ $P$ થી $\alpha$ અંતરે આવેલા છે. રેખાખંડ $AB$ એ આપેલી અર્ધ-રેખાઓના ખૂણાના દ્વિભાજકને બિંદુ $Q$ પર મળે છે. જો $PQ = \frac{9}{2}$ હોય અને $R$ એ $\triangle PAB$ ના પરિવૃતની ત્રિજ્યા હોય, તો $\frac{\alpha^2}{R}$ ની કિંમત . . . . . . થાય.

બિંદુઓ $(0, 8/3)$,$(1, 3)$ અને $(82, 30)$ એ શેના શિરોબિંદુઓ છે?

$x = 0, y = 0$ અને $\frac{x}{a} + \frac{y}{b} = 1$ રેખાઓ દ્વારા બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું થાય?

શિરોબિંદુઓ $(0,0)$,$(0,41)$ અને $(41,0)$ ધરાવતા ત્રિકોણના અંદરના ભાગમાં આવેલા,બંને યામ પૂર્ણાંક હોય તેવા બિંદુઓની સંખ્યા કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo