જો $20\,m$ અને $80\,m$ ઊંચાઈના બે શિરોલંબ થાંભલા સમક્ષિતિજ સમતલ પર એકબીજાથી દૂર આવેલા હોય,તો દરેક થાંભલાની ટોચને બીજા થાંભલાના પાયા સાથે જોડતી રેખાઓના છેદબિંદુની ઊંચાઈ ($m$ માં) કેટલી હશે?

  • A
    $16$
  • B
    $18$
  • C
    $50$
  • D
    $15$

Explore More

Similar Questions

$(3, -4)$ અને $(5, 2)$ ને જોડતા રેખાખંડને દુભાગતી અને $x$-અક્ષ તથા $y$-અક્ષ પરના તેના અંતઃખંડોનો ગુણોત્તર $2 : 1$ હોય તેવી રેખાનું સમીકરણ શોધો.

$P(1, 1)$ બિંદુમાંથી પસાર થતી અને $x - y = 5$ રેખાને સમાંતર રેખા,$x + 3y - 2 = 0$ રેખાને $Q$ બિંદુમાં છેદે છે. તો $PQ$ રેખાખંડની લંબાઈના બમણા કેટલા થાય?

$m$ ના એવા પૂર્ણાંક મૂલ્યોની સંખ્યા શોધો કે જેથી રેખાઓ $3x + 4y = 9$ અને $y = mx + 1$ ના છેદબિંદુનો $x$-યામ પૂર્ણાંક હોય.

Difficult
View Solution

રેખા $x + \sqrt{3}y - 4 = 0$ નું અભિલંબ સ્વરૂપ શું થાય?

$y$-અક્ષને ઉગમબિંદુથી $2$ એકમ ઉપર છેદતી અને $x$-અક્ષની ધન દિશા સાથે $30^{\circ}$ નો ખૂણો બનાવતી રેખાનું સમીકરણ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo