$YDSE$ માં મધ્યસ્થ અધિકતમ અને $10$ માં અધિકતમ ના $Y$-યામ અનુક્રમે $2 \, cm$ અને $5 \, cm$ છે. જ્યારે $YDSE$ સાધનને $1.5$ વક્રીભવનાંક ધરાવતા પ્રવાહીમાં ડૂબાડવામાં આવે છે,ત્યારે તેના અનુરૂપ $Y$-યામ શું હશે?

  • A
    $4 \, cm, 7.5 \, cm$
  • B
    $3 \, cm, 6 \, cm$
  • C
    $2 \, cm, 4 \, cm$
  • D
    $4/3 \, cm, 10/3 \, cm$

Explore More

Similar Questions

યંગના ડબલ-સ્લિટ પ્રયોગમાં સ્લિટનું અંતર તરંગલંબાઇ કરતાં બમણું હોય ત્યારે શક્ય વ્યતિકરણ મહત્તમની મહત્તમ સંખ્યા કેટલી છે?

યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં,સ્લિટ્સ એકબીજાથી $2\, mm$ દૂર છે અને તેમને $\lambda_1 = 12000\, \mathring{A}$ અને $\lambda_2 = 10000\, \mathring{A}$ તરંગલંબાઇ ધરાવતા પ્રકાશ વડે પ્રકાશિત કરવામાં આવે છે. સ્લિટ્સથી $2\, m$ દૂર રહેલા પડદા પર સામાન્ય મધ્યસ્થ પ્રકાશિત શલાકાથી કેટલા લઘુત્તમ અંતરે એક વ્યતિકરણ ભાતની પ્રકાશિત શલાકા બીજી વ્યતિકરણ ભાતની પ્રકાશિત શલાકા સાથે સંપાત થશે? ($mm$ માં)

બે બિંદુવત ઉદગમોથી દૂર પડદા પર મળતી વ્યતિકરણ શલાકાઓની ભાતની ચર્ચા કરો.

Difficult
View Solution

યંગના ડબલ-સ્લિટ પ્રયોગમાં,જો વ્યતિકરણ પામતા તરંગોના કંપવિસ્તાર સમાન ન હોય,તો . . . . .

યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં,સ્લિટની પહોળાઈનો ગુણોત્તર $4 : 1$ છે. સ્ક્રીન પર મધ્યસ્થ ફ્રિન્જની નજીક મહત્તમ અને ન્યૂનતમ તીવ્રતાનો ગુણોત્તર કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo