$\Delta XYZ$ માં,બાજુઓના મધ્યબિંદુઓ $A, B$ અને $C$ છે. $\Delta ABC$ માં,બાજુઓના મધ્યબિંદુઓ $P, Q$ અને $R$ છે. જો $\Delta ABC$ નું ક્ષેત્રફળ $24$ હોય,તો $\Delta XYZ$ અને $\Delta PQR$ નું ક્ષેત્રફળ શોધો.

  • A
    $\Delta XYZ$ નું ક્ષેત્રફળ $= 96$,$\Delta PQR$ નું ક્ષેત્રફળ $= 6$
  • B
    $\Delta XYZ$ નું ક્ષેત્રફળ $= 48$,$\Delta PQR$ નું ક્ષેત્રફળ $= 12$
  • C
    $\Delta XYZ$ નું ક્ષેત્રફળ $= 96$,$\Delta PQR$ નું ક્ષેત્રફળ $= 12$
  • D
    $\Delta XYZ$ નું ક્ષેત્રફળ $= 48$,$\Delta PQR$ નું ક્ષેત્રફળ $= 6$

Explore More

Similar Questions

ચતુષ્કોણ $\square ABCD$ માં,$\overline{AB} \parallel \overline{CD}$,$M \in \overline{AD}$ અને $N \in \overline{BC}$ છે. જો $\overline{MN} \parallel \overline{AB}$ હોય,તો સાબિત કરો કે $\frac{DM}{MA} = \frac{CN}{NB}$.

$\Delta ABC$ માં,બિંદુઓ $D$ અને $E$ એ $\overline{AB}$ પર આવેલા છે જેથી $A-D-E-B$ અને $AD = EB$ થાય. $P \in \overline{AC}$ અને $Q \in \overline{BC}$ એવા છે કે જેથી $\overline{DP} \parallel \overline{BC}$ અને $\overline{EQ} \parallel \overline{AC}$ થાય. સાબિત કરો કે $\overline{PQ} \parallel \overline{AB}$.

Difficult
View Solution

બહિર્મુખ ચતુષ્કોણ $PQRS$ ના વિકર્ણો કાટખૂણે છેદે છે. સાબિત કરો કે $PQ^{2} + RS^{2} = PS^{2} + QR^{2}$.

સમબાજુ $\Delta ABC$ ની પરિમિતિ $30$ છે. તેનું ક્ષેત્રફળ શોધો. ($\sqrt{3}$ માં)

સમબાજુ ચતુષ્કોણ $ABCD$ માં,$AC = 15$ અને $BD = 36$ છે. સમબાજુ ચતુષ્કોણ $ABCD$ ની પરિમિતિ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo