$\Delta PQR$ માં,$\angle P$ નો દ્વિભાજક $\overline{QR}$ ને $S$ માં છેદે છે. જો $PQ = 15$,$QS = 10$ અને $SR = 8$ હોય,તો $PR = $.........

  • A
    $5.33$
  • B
    $18.57$
  • C
    $12$
  • D
    $9$

Explore More

Similar Questions

એક સમબાજુ ત્રિકોણ $ABC$ માં,$D$ એ બાજુ $BC$ પરનું એવું બિંદુ છે કે જેથી $BD = \frac{1}{3} BC$ થાય. સાબિત કરો કે $9 AD^{2} = 7 AB^{2}$.

Difficult
View Solution

$\Delta XYZ$ માં,બાજુઓના મધ્યબિંદુઓ $A, B$ અને $C$ છે. $\Delta ABC$ માં,બાજુઓના મધ્યબિંદુઓ $P, Q$ અને $R$ છે. જો $\Delta ABC$ નું ક્ષેત્રફળ $24$ હોય,તો $\Delta XYZ$ અને $\Delta PQR$ નું ક્ષેત્રફળ શોધો.

$D$ અને $E$ એ ત્રિકોણ $ABC$ ની બાજુઓ $CA$ અને $CB$ પર આવેલા બિંદુઓ છે,જે $C$ આગળ કાટખૂણો ધરાવે છે. સાબિત કરો કે $AE^{2} + BD^{2} = AB^{2} + DE^{2}$.

Difficult
View Solution

$17 \, m$ લાંબી સીડી દીવાલ પર એવી રીતે ટેકવેલી છે કે તેનો નીચેનો છેડો દીવાલના પાયાથી $8 \, m$ દૂર છે. તો,તેનો ઉપરનો છેડો દીવાલ પર $\ldots \ldots \ldots \, m$ ની ઊંચાઈ સુધી પહોંચે છે.

$\Delta ABC$ માં,$m \angle B = 90^{\circ}$ અને $\overline{BM}$ એ કર્ણ $AC$ પરનો વેધ છે. સાબિત કરો કે $\frac{AB^2}{BC^2} = \frac{AM}{CM}$.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo