$\Delta ABC$ માં,$AB = 17$,$BC = 15$ અને $AC = 8$ છે. તો,ત્રિકોણની સૌથી મોટી બાજુ પરના મધ્યગાની લંબાઈ $\ldots$ છે.

  • A
    $8.5$
  • B
    $7.5$
  • C
    $4$
  • D
    $12.5$

Explore More

Similar Questions

$BL$ અને $CM$ એ કાટકોણ ત્રિકોણ $ABC$ (જ્યાં $\angle A = 90^{\circ}$) ના મધ્યગાઓ છે. સાબિત કરો કે $4(BL^2 + CM^2) = 5BC^2$.

$\Delta ABC$ માં,$m\angle B = 90^{\circ}$ અને $\overline{BM}$ એ કર્ણ $\overline{AC}$ પરનો વેધ છે. જો $AM = 12$ અને $CM = 3$ હોય,તો $BM = \dots$

$10\, m$ લાંબી એક નિસરણી જમીનથી $8\, m$ ઊંચાઈ પર આવેલી બારી સુધી પહોંચે છે. નિસરણીના નીચેના છેડાનું દીવાલના પાયાથી અંતર શોધો. ($, m$ માં)

$\Delta ABC$ માં,$m \angle B = 90^{\circ}$ અને $\overline{BM}$ એ કર્ણ $\overline{AC}$ પરનો વેધ છે. જો $BM = 12$ અને $CM = 18$ હોય,તો $AB$ શોધો.

$\Delta ABC$ માં,$\overline{AD}$ એ મધ્યગા છે. જો $AB = 10$,$AC = 24$ અને $AD = 13$ હોય,તો $BC$ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo