$16.62 \ m^3$ કદ ધરાવતા પાત્રમાં $0 \ ^{\circ}C$ તાપમાને $2 \ mol$ ઓક્સિજન,$5 \ mol$ નાઈટ્રોજન અને $3 \ mol$ હાઈડ્રોજન વાયુઓ રહેલા છે,તો પાત્રમાં દબાણ કેટલું હશે ($Pa$ માં)? (સાર્વત્રિક વાયુ અચળાંક $R = 8.31 \ J \ mol^{-1} \ K^{-1}$)

  • A
    $1570$
  • B
    $1270$
  • C
    $1365$
  • D
    $2270$

Explore More

Similar Questions

$27^{\circ} C$ તાપમાને રહેલા $22 \ g$ કાર્બન ડાયોક્સાઇડને $37^{\circ} C$ તાપમાને રહેલા $16 \ g$ ઓક્સિજન સાથે બંધ પાત્રમાં મિશ્ર કરવામાં આવે છે. જો બંને વાયુઓને આદર્શ વાયુઓ ગણવામાં આવે,તો મિશ્રણનું તાપમાન આશરે કેટલું હશે ($^{\circ} C$ માં)?

એક પાત્રને વિભાજક દ્વારા બે ચેમ્બરમાં વહેંચવામાં આવ્યું છે. પ્રથમ ચેમ્બરનું કદ $4.5 \, L$ અને બીજા ચેમ્બરનું કદ $5.5 \, L$ છે. પ્રથમ ચેમ્બરમાં $2.0 \, \text{atm}$ દબાણે $3.0 \, \text{mole}$ વાયુ છે અને બીજા ચેમ્બરમાં $3.0 \, \text{atm}$ દબાણે $4.0 \, \text{mole}$ વાયુ છે. જ્યારે વિભાજક દૂર કરવામાં આવે છે અને મિશ્રણ સંતુલન પ્રાપ્ત કરે છે, ત્યારે મિશ્રણમાં સામાન્ય સંતુલન દબાણ $x \times 10^{-1} \, \text{atm}$ હોય છે. $x$ નું મૂલ્ય કેટલું છે.........

તાપમાન $T$ પર એક વાયુ મિશ્રણમાં $3 \, \text{moles}$ ઓક્સિજન અને $5 \, \text{moles}$ આર્ગોન છે. માત્ર સ્થાનાંતરિત અને ભ્રમણીય મોડ્સને ધ્યાનમાં લેતા, તંત્રની કુલ આંતરિક ઉર્જા કેટલી હશે ($RT$ ના એકમોમાં)?

$0.02 \, m^3$ કદ ધરાવતા પાત્રમાં $20 \, ^oC$ તાપમાને અને $2$ વાતાવરણના દબાણે હાઇડ્રોજન અને હિલિયમનું મિશ્રણ છે. મિશ્રણનું દળ $5 \, g$ છે. મિશ્રણમાં હાઇડ્રોજન અને હિલિયમના દળનો ગુણોત્તર શોધો.

Difficult
View Solution

આદર્શ વાયુઓના મિશ્રણમાં $7 \, kg$ નાઈટ્રોજન અને $11 \, kg$ $CO_2$ છે. તો (નાઈટ્રોજન અને $CO_2$ માટે $\gamma$ અનુક્રમે $1.4$ અને $1.3$ લો):

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo