$LCR$ શ્રેણી પરિપથમાં $F$ આવૃત્તિ ધરાવતો એસી વોલ્ટેજ સ્ત્રોત જોડેલ છે. પ્રવાહ વોલ્ટેજ કરતા $45^{\circ}$ આગળ છે. $L$ નું મૂલ્ય કેટલું હશે?

  • A
    $\frac{1 + 2\pi FCR}{2\pi FC}$
  • B
    $\frac{1 - 2\pi FCR}{4\pi^2 F^2 C}$
  • C
    $\frac{1 + 2\pi FCR}{4\pi^2 F^2 C}$
  • D
    $\frac{1 - 2\pi FR}{4\pi^2 F^2 C}$

Explore More

Similar Questions

$200 \; \Omega$ નો અવરોધ અને $15.0 \; \mu F$ નું કેપેસિટર $220 \; V, 50 \; Hz$ ના $ac$ ઉદગમ સાથે શ્રેણીમાં જોડાયેલ છે.
$(a)$ પરિપથમાં પ્રવાહની ગણતરી કરો.
$(b)$ અવરોધ અને કેપેસિટર પરના વોલ્ટેજ $(rms)$ ની ગણતરી કરો. શું આ વોલ્ટેજનો બેઝિક સરવાળો ઉદગમના વોલ્ટેજ કરતાં વધારે છે? જો હા,તો આ વિરોધાભાસનું નિરાકરણ લાવો.

$100 \;\mu\,F$ નો કેપેસિટર $40\; \Omega$ ના અવરોધ સાથે શ્રેણીમાં $110\; V, 60\; Hz$ ના સપ્લાય સાથે જોડાયેલ છે.
$(a)$ પરિપથમાં મહત્તમ પ્રવાહ કેટલો હશે?
$(b)$ પ્રવાહના મહત્તમ મૂલ્ય અને વોલ્ટેજના મહત્તમ મૂલ્ય વચ્ચેનો સમયનો તફાવત (time lag) કેટલો હશે?

$A.C.$ સર્કિટમાં,એક અવરોધ $R = 40 \ \Omega$ અને ઇન્ડક્ટન્સ $L$ શ્રેણીમાં જોડાયેલા છે. જો વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો ફેઝ એંગલ $45^{\circ}$ હોય,તો ઇન્ડક્ટિવ રિએક્ટન્સનું મૂલ્ય કેટલું થાય ($\Omega$ માં)? $(\tan 45^{\circ} = 1)$.

એક $A.C.$ પરિપથમાં, અવરોધ $R$ ને ઇન્ડક્ટન્સ $L$ સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. જો વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત $45^\circ$ હોય, તો ઇન્ડક્ટિવ રિએક્ટન્સનું મૂલ્ય કેટલું હશે? $(\sin 45^\circ = 1/\sqrt{2} = \cos 45^\circ)$

એક ઇલેક્ટ્રિક બલ્બ અને કેપેસિટરને $AC$ સ્ત્રોત સાથે શ્રેણીમાં જોડવામાં આવ્યા છે. સ્ત્રોતની આવૃત્તિ વધારતા,બલ્બની તેજસ્વિતા

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo